Nojoto: Largest Storytelling Platform

Best baseless_giggles Shayari, Status, Quotes, Stories

Find the Best baseless_giggles Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbaseless meaning in hindi, giggles meaning in hindi, wiggles and giggles, giggles meaning in english, giggles meaning in marathi,

  • 1 Followers
  • 1 Stories

Gayatri Patel GP

મારી છાયાનો પડછાયો છે તું.
મારી માના રૂપનું સ્વરૂપ છે તું.
મારી અલગારી વાતોનું રૂપ છે તું.
મારી બોલકી ભાષાનું વર્ણન છે તું.
દુનિયાને નવી રીતે જોવાનું સર્જક છે તું.
મારા લખાયેલ શબ્દોનું શાબ્દિક દર્શન છે તું.
સમાજે રચેલી સ્ત્રી રચનાનું અમોઘ દ્રશ્ય છે તું.
મારી બેન તું અલગારી દુનિયાનું મારુ હાસ્ય છે તું.
વિચારોના વંટોળે ચાલતું હું તારું એક રૂપ છું.
આજ જન્મદિન પર કરું એક આશ.
મારી બેન મળે મને સાતો જન્મોનો સાથ.
 #birthday #baseless_giggles #wish

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile