Nojoto: Largest Storytelling Platform

Best ઇજહાર Shayari, Status, Quotes, Stories

Find the Best ઇજહાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી #પ્રસ્તાવ #ઇજહાર

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
મે પ્રેમની શરૂઆત જ તમારા સ્મિતથી કરી છે,
તો હવે તમારી પાસે #ઇજહાર કરીને હું શું કરું..?
ઈશ્વર પાસે બીજો ક્યો #પ્રસ્તાવ રજૂ કરું,
તમારું સ્મિત સદા બરકરાર રહે એવી અરજ કરું..!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી #ઇજહાર

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
એકબીજાને આજે ફરી #ઇજહાર કરીએ,
સ્નેહની હુંફ થકી હૈયામાં નવો જોશ ભરીએ..!
હજુ તરોતાજી છે પહેલા પ્રેમની લાગણીઓ,
આવી જ રીતે અનહદ લાડ રોજેરોજ કરીએ..!! #સાચા_પ્રેમ_પર_શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile