Find the Best GOVERMENTSCHOOL Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutshayri for loktantra as a form of goverment 0, www sad assam gov in, http quiz my gov in quiz online space quiz, www uidai gov in hindi, cgg.gov.in and bie.telangana.gov.in,
NARSINH PRAJAPATI
આજ ફરી ખીલશે પુષ્પો જીવન શાળાએ, ઝળહળશે દિપક વર્ગખંડના બાળાએ.. અગોચર વિશ્વ વાતોને વાગોળતાં, થશે દ્રષ્ટિ ગોચર આ મનની માળાએ.. ઘટકતી ઘટનાને અંજામ આપવા, ફરી થવા ઊભા એ ગગનની ડાળાએ.. રચવા ઈતિહાસ લઈ ભવિષ્યની પગથી, વર્તમાનની ઝાલી આંગળી ક્ષિતિજના પાળાએ.. દિધેલા કોલને પરિપૂર્ણ કરવા, બની સજ્જ લડવૈયો ચાલ રણની જ્વાળાએ.. આજ ખીલશે ફરી પુષ્પો જીવન શાળાએ, ઝળહળશે દિપક વર્ગખંડના બાળાએ.. ©NARSINH PRAJAPATI #GOVERMENTSCHOOL
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited