Find the Best gujratisayri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
अश्क़ IK GUMNAM SAYAR
હાલાતો ની આગે રાખ શુ કરી દિધા 'અશ્ક'..! અમુક સજ્જ જ હતા.. હાથ શેકવા. -અશ્ક માજીરાણા #Fire #aag #dard #alone #ashq #gujratisayri
अश्क़ IK GUMNAM SAYAR
✍️જીવન......✍️ કુદરતના ખેલોનો ખેલ ચાલી રહ્યો છે..'! માણસ માણસથી જ દુર જઇ રહ્યો છે..! ~~~~~ ક્યાર સુધી હૃદયમાં નફરતો ના બિજ નુ સિંચન કરતા રહેસો બધા..! અહીંયા આગામી પળ માં શુ થશે..કોઇ નથી જાણતુ..! ~~~~~ આજ જે છે એ પાત્ર શાયદ ના પણ રહે આવતી કાલ ..! અને એવુ ન બને કે તમે તમારી શિકાયતો કોઈકની દુનિયામાં એની ગેરહાજરીમાંજ કરતા રહી જાઓ. ~~~~ સાથે રહો.. ખુશ રહો..✍️ - અશ્ક માજીરાણા #RishiKapoor #ashq #ashokmajirana#gujratisayri
#RishiKapoor #ashq #ashokmajirana#gujratisayri
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited