Nojoto: Largest Storytelling Platform

Best ashokmajirana Shayari, Status, Quotes, Stories

Find the Best ashokmajirana Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 8 Stories

अश्क़ IK GUMNAM SAYAR

इक तरफा मोह्हब्बत मैं है हम मौत के.. !

रही हमारी शिद्दत मुक्कमल तो इक दिन जरुर मिलेगी.

 -अश्क माजीराणा #rain #death #dard #pain #ashq   #ashokmajirana#hindisayari

अश्क़ IK GUMNAM SAYAR

मेरी तनहाइओ से पुछो असलियत रात की..!

अक्सर करवटे कम पड जाती है..सोते-रोते.
   
 -अश्क माजीराणा #dard #broekn #ashq #ashokmajirana#2020#hindisayari

अश्क़ IK GUMNAM SAYAR

✍️જીવન......✍️

કુદરતના ખેલોનો ખેલ ચાલી રહ્યો છે..'! 
માણસ માણસથી જ દુર જઇ રહ્યો છે..! 
~~~~~
ક્યાર સુધી હૃદયમાં નફરતો ના બિજ નુ સિંચન કરતા રહેસો બધા..!
અહીંયા આગામી પળ માં શુ થશે..કોઇ નથી જાણતુ..!
~~~~~
આજ જે છે એ પાત્ર શાયદ ના  પણ રહે આવતી કાલ ..! 
અને એવુ ન બને કે તમે તમારી શિકાયતો કોઈકની દુનિયામાં એની ગેરહાજરીમાંજ કરતા રહી જાઓ. 
~~~~
સાથે રહો.. ખુશ રહો..✍️

- અશ્ક માજીરાણા #RishiKapoor #ashq #ashokmajirana#gujratisayri

अश्क़ IK GUMNAM SAYAR

મુસાફરી લાંબી..એકલો હું મુસાફિર..!
બદનામી ના કાંકરા..
હતાશા ના ઝાડી-ઝાંખરા..
 પણ નાથ જાણે મારો ..કે બસ એજ છે અસલ હવે સાથ મારો. 
                                        - અ•શ્ક માજીરાણા #solitary #ashq #ashokmajirana   #struggle #life#Gujaratilovesadsayri#2020 #Nojoto #Gujarat

अश्क़ IK GUMNAM SAYAR

Alone  સાહેબ.. જ્યારે તમારો સમય સાથ નથી આપતોને..! 

ત્યારે તમારી આજુ બાજુના લોકો જ..
નાના કારણો ની આડમા  તમારી વિરુદ્ધમાં ઊતરે છે. 

- અ•શ્ક માજીરાણા ✍️ #alone #fakepeople #ashq #ashokmajirana #gujratisayari #2020#somefakefreinds#struggle

अश्क़ IK GUMNAM SAYAR

નજર જોઇએ નજારો જોવા અ•શ્ક.. !
રાહમાં આવનાર દૃશ્ય તો જંતુ પણ જોઇ શકે. 

                - અ•શ્ક માજીરાણા #SunSet #Eyes #ashokmajirana#ashq#ashok

अश्क़ IK GUMNAM SAYAR

सितारा बनने की किसे है चाहत..यहा हर कोइ आसमान में उडना चाहता है.! 
अपने में हो भले हजारों एब..मगर यार अपना बे-दाग चाहता है. 
✍️
- अ•श्क माजीराणा #Star #ashq#ashok#ashokmajirana#lifeisveryhard#sturgle#fakepeople#dard#pain#dream

अश्क़ IK GUMNAM SAYAR

તારી મુસ્કાન પર  હજારો 
મહેફિલો કુરબાન છે..! 

વાત જ્યારે તારી આંખની ચમક ની આવે તો એ ચાંદની ઉજાશ પણ બે-શાર છે. 

- અ•શ્ક માજીરાણા.... #Love #truelove#ashokmajirana#ashq#kaviashq#kaviashokmajirana


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile