Nojoto: Largest Storytelling Platform

Best usefulquotes Shayari, Status, Quotes, Stories

Find the Best usefulquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 9 Stories

Vibrant Writer

#happydiwali આવો #હૃદય નો #દિપક સળગાવીએ, પોતાના #જીવન માં અજવાળું લાવીએ, #તહેવાર થી અંધારા જીવનને મનાવીએ, દિવાળીને સુંદર #અવસર બનાવીએ. ©vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं....

read more
HAPPY DIWALI
 
આવો હૃદયનો દિપક સળગાવીએ,
પોતાના જીવનમાં અજવાળું લાવીએ,
તહેવારથી અંધારા જીવનને મનાવીએ,
દિવાળીને સુંદર અવસર બનાવીએ.
©vibrant_writer #HAPPYDIWALI
 
આવો #હૃદય નો #દિપક સળગાવીએ,
પોતાના #જીવન માં અજવાળું લાવીએ,
#તહેવાર થી અંધારા જીવનને મનાવીએ,
દિવાળીને સુંદર #અવસર બનાવીએ.
©vibrant_writer
#vibrant_writer कलम बोल रही हैं....

Vibrant Writer

#પ્રખ્યાત થવાના અભરખા લઈને કોઈ કામ યોગ્ય થાય નહીં, પણ કોઈ કામ યોગ્ય રીતે કરો તો આપોઆપ પ્રખ્યાત થવાય. © Vibrant_writer #vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love

read more
પ્રખ્યાત પ્રખ્યાત થવાના 
અભરખા લઈને 
કોઈ કામ યોગ્ય થાય નહીં, 
પણ કોઈ કામ 
યોગ્ય રીતે કરો 
તો આપોઆપ પ્રખ્યાત થવાય.
© Vibrant_writer #પ્રખ્યાત થવાના 
અભરખા લઈને 
કોઈ કામ યોગ્ય થાય નહીં, 
પણ કોઈ કામ 
યોગ્ય રીતે કરો 
તો આપોઆપ પ્રખ્યાત થવાય.
© Vibrant_writer
#vibrant_writer #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love

Vibrant Writer

મૂર્ખાઓની ફોજમાં ભરતી નથી થવું મારે, પોતાના વજૂદને ખોઈને નથી જીવવું મારે, જાણું છું એકલું ચાલવું ખૂબ જ કઠિન છે, પણ પોતાને ખોઈને આ ભીડ નથી થવું મારે. © Vibrant_writer #ભીડ #vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #motivationalquotes #usefulquotes #writercommunity

read more
મૂર્ખાઓની ફોજમાં ભરતી નથી થવું મારે,
પોતાના વજૂદને ખોઈને નથી જીવવું મારે, 
જાણું છું એકલું ચાલવું ખૂબ  જ કઠિન છે, 
પણ પોતાને ખોઈને આ ભીડ નથી થવું મારે.
© Vibrant_writer મૂર્ખાઓની ફોજમાં ભરતી નથી થવું મારે,
પોતાના વજૂદને ખોઈને નથી જીવવું મારે, 
જાણું છું એકલું ચાલવું ખૂબ  જ કઠિન છે, 
પણ પોતાને ખોઈને આ ભીડ નથી થવું મારે.
© Vibrant_writer
#ભીડ
#vibrant_writer #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#MotivationalQuotes #usefulquotes #writercommunity

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile