Nojoto: Largest Storytelling Platform

Best જીવવુ Shayari, Status, Quotes, Stories

Find the Best જીવવુ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જીવવું છે, જીવવું એ, જીવવું હોય, જીવવું પડે, જીવવું જોઈએ,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Shama patil sanghvi

#જીવવુ કેવું #poem

read more
આવ્યા છો  સંસારમાં તો એકવાર જીવી જોજે 
જીવતા બધા જ હોય પણ , બીજા માટે 
એકવાર જીવી જોજે ...

પાંદડાથી લઈને પક્ષીઓ ભી 
જીવનની ઉમંગ માણતા જીવે ...

ધરતીની હવાથી સૂરજનું પ્રકાશ બી
 સ્વ ગુણો આપવા ધરતી પર આવે ...

ફૂલની સુગંધ થી વૃક્ષની ભીની છાવ બી
 પરોપકારની ભાષા શીખડાવા છે ઉભી...

જો તમે પરોપકાર અને સેવાની 
ધબકારો હૃદયમાં સાંભળશો ...

તો સ્વર્ગમાં અધિપતિ બનવા 
તમે જ માર્ગ બનાવતા જશો... #જીવવુ કેવું

dhiraj mali

savarth manas ne Mari nakhe che #વિચાર

read more
નથી જીવવુ મારે અેવી દુનિયા માં...
 જેમાં સ્વાથૅ હાેય...
જીવવુ છે મારે ખાલી અેવી દુનિયા માં...
જેમાં પેૃમ અને વિશ્વાસ હાેય...
-@ bhiraj mali- savarth manas ne Mari nakhe che

'મધુ'

જીવન #જીવન #જીવવુ

read more
જ્યારે દુઃખ અને કઙવી વાતો બંને  સહન થઈ જાય ને ત્યારે સમજી  લેવાનું કે તમને જીવન જીવતાં આવઙી ગયું છે... જીવન  #જીવન #જીવવુ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile