Find the Best પલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પલંગ ના ફોટા, પલંગ ની ડિàªàª¾àª‡àª¨, પલાશ નો અરà«àª¥, પલà«àª²à«€ નો મેળો, પલાશ વૃકà«àª·,
purvi Shah
ચાલવા ખાતર "તું" અને " હું" થઈ "આપણે" કેમ ચાલે? દુનિયા માટે નહિ પણ હ્રદય માટે એક થઈ તો કેવું લાગે? #પલ #ગુજરાતી #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Pallavi Siddharth Gohel
purvi Shah
આપી આધાર ધરા જકડી રાખે કેવી વેલને.... #મારી_ક્લિક #પલ #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Pallavi Siddharth Gohel
purvi Shah
સુકાય ગયેલ ગુલાબ ની ફોરમ હજી તરોતાજા છે. બંધ પડેલ પુસ્તકમાં આજે પણ પ્રેમ અંકબંધ છે. #પલ #ગુજરાતી #ગુજરાતીકવોટ #ગુજરાતી_કવિતા #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Pallavi Siddharth Gohel
Abhishek Barot
મારા દિલ ની જગ્યા એ તું છે એટલે તો આ દિલ પલ પલ તને યાદ કરે છે મારી ક્વીન (Abhishek Barot)
priyanka
દોસ્ત હંમેશા સમુદૄ કી તરહ હોતા હૈ ૧ પલ મે વો સારી ખુશિયા લૌટા દેતા હૈ🤗 ઔર ૧ પલ મે વો સારા ગમ ભી દુર કર દેતા હૈ🤗 😘😍 #dost
rit's
એવો પણ પ્રેમ શું કામનો જે એક પલ બધી ખુશી આપી દે અને એજ પલ જીંદગી ભર ના આંસુ. -love&life ridil 143
Jayesh Prajapati
એક પલ, દો પલ, હરપલ મે આતા હુ તેરે દિલ પર તેરે બિના લગતા હો કુછ સુના સુના તબ બન જાતા હુ પૂરા દિન રુઠા રુઠા ઈસલીયે કહેતા હુ દિન મે એક બાર કર લીયા કર catch up... નહિ તો whatsapp કે vedio call પર કર લીયા કર watch up... Writer by -MP
👣સફર👣
એ આંસુની કિંમત ક્યારેય ન આંકી શકાય જે નિકળતા પહેલા આંખોમાં જ સમાઈ જાય એ હાથનો અદશ્ય સાથ ક્યારેય નથી છોડાતો જે મળ્યા પહેલા જ ક્યાંક છૂટી જાય માણસ તો પલ-પલ મરે છે પણ છતાં એ દિલનો એહસાસ ક્યાંક હદયમાં રહી જાય Safar एक chah
ઝluck
સાચું જ કહે છે બધા કે જે લોકો કહે છે તારા વગર નહી જીવી શકુ એ બધા જ જીવે છે. પણ કોણ સમજાવે એમને કે પ્રેમ ની યાદો પલ પલ મારે છે તેમને. does anyone felt???