Nojoto: Largest Storytelling Platform

Best અધુરી Shayari, Status, Quotes, Stories

Find the Best અધુરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અધુરી છે, અધુરી રહી ગઈ વાત, અધૂરી રહી મુલાકાત, અધુરી રહી, અધુરી લાગણી,

  • 7 Followers
  • 6 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

#અધૂરા_સ્વપ્નો #અધુરી #વાતો #જીવનડાયરી #વિસામો

read more
mute video

Dharmik Baraiya

#OpenPoetry અડધી ચા સાથે કલ્પના પુરી કરી
શબ્દોં તારા અને કવિતા અધુરી રહી
તારી યાદો થી
 ભરેલા છે જીંદગી નાં પાના
લોકો સામે અમે પણ
 ક્યારેક બનાવેલા છે બાના
જ્યારે આ વાતો અને યાદો તારી છે
ત્યારે આ અધુરી કવીતા પણ 
  મારી છે...

😇___JONTY___😇

Katrodiya Krish

read more
અધુરી  ચા, અધુરી  કોફી, અધુરી  યાત્રા આ બધું અધૂરું ગુમાવીને boss! મેળવ્યા તો સારા મિત્રો.

Roshani prajapati

🍃🍁🍁💓 #Shayari

read more
દર્દ સિવાય જિંદગી અધુરી છે
  તો પણ જીવવું જરૂરી છે
 ના કરજો અફસોસ તમારીજિંદગી પર
  કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે.. 🍃🍁🍁💓

Aᴊᴊᴜ Mᴀᴋᴠᴀɴᴀ

read more
દર્દ સિવાય જિંદગી અધુરી છે
  તો પણ જીવવું જરૂરી છે
 ના કરજો અફસોસ તમારી
જિંદગી પર
  કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે...

Bipin Ahir

#તારા_વગર_હું_અધૂરો_છું #જિંદગી #મારી #પરી #અધુરી

read more
આ #મારી જે #જિંદગી છે,
પગલી
તારા #વગર સાવ #અધુરી છે...

#પરી #તારા_વગર_હું_અધૂરો_છું


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile