Find the Best જિંદગીમાં Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જિંદગીમાં àªàª• જ વાર, જિંદગીમાં પણ, જિંદગીમાં àªàª•, જિંદગીમાં જે, જિંદગીમાં કદી,
Jay Dharaiya
જો બકા જો બકા આપણી જિંદગીમાં તો સાલા નવા નવા લોકો આવશે જ, પણ નક્કી આપણે કરવાનું છે કે કોણ આપણા છે અને કોણ પારકા!! જો બકા આપણી જિંદગીમાં સુખ અને દુઃખ તો આવવાનું જ છે, પણ નક્કી આપણે કરવાનું છે કે સુખમાં ખુશ રહેવું કે દુઃખમાં પણ ખુશ રહેવું, જો બકા આપણને આપણી કરતા પણ સફળ માણસો મળવાના જ છે, પણ નક્કી આપણે કરવાનું છે કે આપણે તેમની ઈર્ષ્યા કરવી કે સફળ બનવા મહેનત કરવી, જો બકા આપણી જિંદગી એક જ વાર મળી છે, નક્કી આપણે કરવાનું છે કે ઇતિહાસ લખવો છે કે રચવો છે!! - જય ધારૈયા ( ધબકાર ) #જોબકા#ગુજ્જુ#ગુજરાતી#trending#challenge#ગુજરાત#nojoto#love#motivation#inspiration#life#success#failure#hope#idea#follow#share#ગુજરાતીવિચાર#new#latest#2K19#celebration#motivationalgujju
Jay Dharaiya
પરાજય પરાજય એ સૌથી મોટો શિક્ષક છે,જિંદગીમાં કદાચ કોઈ વાર આપણો પરાજય થાય તો ચિંતા ના કરતા કારણ કે પરાજય પામેલા વ્યક્તિને સફળતાની કિંમત ખબર હોય છે એટલે પરાજીત થવું જિંદગીમાં જરૂરી છે,કારણ કે પરાજય પામેલો વ્યક્તિને જ સફળતાની સાચી કિંમત હોય!! -જય ધારૈયા (ધબકાર) #પરાજય#ગુજરાતી#જીત#જિંદગી#trending#nojoto#challenge#follow#love#ગુજ્જુ#શાયરી#motivation#status
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto