Nojoto: Largest Storytelling Platform

Best અવાજ Shayari, Status, Quotes, Stories

Find the Best અવાજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અવાજ કેવો હોય છે, અવાજ નથી આવતો, અવાજ કેવો હોય, અવાજ સુધારવા માટે, અવાજ કરો,

  • 7 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Quotes of Adi

#તું_અને_હું #પ્રેમ #પ્રીત #સવાર #સાંજ #મૌન #અવાજ #ગુજરાતી

read more
તું ઉગતી સવાર, હું ઢળતી સાંજ
તું મધુર મૌન, હું ગુંજતો અવાજ
તું આઝાદ રીત, હું રૂઢિ- રિવાજ
તું શરમાળ ચિત્ર, હું રંગીન મિજાજ
તું નવીન ખ્યાલ, હું 'આદિ' અંદાજ #તું_અને_હું #પ્રેમ #પ્રીત #સવાર #સાંજ #મૌન #અવાજ #ગુજરાતી

srushti pandya

#અવાજ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

read more
બસ ધુમ્મસથી ઘેરાયેલો છું
બાકી તો તારો પડછાયો છું

હા આવું જ કંઈક
એણે પણ કીધું હતું 

હાથ લંબાવી એક અવાજ દેજે
જીંદગીના હરેક વળાંકે ઉભો છું
હું!!!

હવે ઓસરી ગયાં છે વાદળો ધુમ્મસ કેરા
તોય 
આછો પાતળો કેમ અહેસાસ નથી કોઈ

થાકી ગઈ છું હવે તો અવાજ દઈને
કયાં ખોવાયો છે
તું!!!




 #અવાજ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

Aayushi Rao

#અવાજ.

read more
ભલો કાઢ્યો ઘૂંઘટ 'ને, ભલી વિખેરી લાજ,
 તો'ય મનનો સૂર દાબી કેમ સંવારું અવાજ?

-આયુષી. #અવાજ.

Sohil Patel

read more
હર એક જગ્યા એ તને પામવા માટે ખુદ ને તારા જેવું બનાવતી રહી... 
તારી એ મોટા અવાજ માં બોલવા ની આદત... 
અને મારો ધીમો અવાજ ને એક કરવા ક્યારેક મોટા અવાજે બોલવા અને તને ધીમે થી બોલવા ની કહેવા ની ટેવ પાડતી રહી... 
મને જોઈ ને "જાન" કહેવા ની તારી આદત... 
ને તને જાન કહેવા ની આદત પાડતી ગઈ... 
આ પાંચ વર્ષ ના આપણા સંબંધ માં... 
હું ખુદ ને તારા માં ઢાળતી ગઈ... 

પણ ખબર ક્યાં હતી... 
કે દોસ્તી ની સંબંધ નો કોઈ અંત નહિ... 
પરંતુ વિખુટા પાડવા નો હશે... 
એ જ સ્વીકારી ને આજે તારી આદત ને ખુદ માં દુઃખ ભેળવતી રહી...

Bindu Harshad Dalwadi

#કઠપૂતળી#જીવન #Bindu nojoto #કવિતા

read more
આજે મહોલ્લામાં શોર હતો
ડુગડુગી નો અવાજ હતો
કઠપૂતળી નો શો હતો

નચાવે એમ નાચવા નું હતું
પૈસા ફેંકી ને ખુશ થવાનું હતું
આજે મહોલ્લામાં શોર હતો

જગવિખ્યાત નો મોહ હતો
ના જોયા નો કલરવ હતો
વગર વિચાર નો રવ  હતો
આજ મહોલ્લામાં શોર હતો

ડુગડુગીનો અવાજ હતો
કઠપૂતળી ને દંભ હતો
એવો કોઈ ના દમ હતો
આજ મહોલ્લામાં શોર હતો

નાચે ડુગડુગી ના તાલે
તાળીઓનો મોહ હતો
જગવિખ્યાત નો ડોળ હતો
આજ મહોલ્લામાં શોર હતો

કરી તમાશો પેટીયું રળે
નચાવી પૂતળી એ હરખાય
નામના ને પૈસા  કમાય
જોઈ કઠપૂતળી હરખાય
આજ મહોલ્લામાં શોર હતો #કઠપૂતળી#જીવન
#bindu
#nojoto

Ashish Rajyaguru45

અત્યાર સુધી મને તારો અવાજ ગમતો હતો,
પણ હવે મને તારા અવાજ મા મને મારુ નામ પણ ગમે છે...😊 #Love #respect #care #Smile #voice

Nojoto ગુજરાતી

આજનો શબ્દ છે - (અવાજ) . #wod #અવાજ આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો.

read more
 આજનો શબ્દ છે - (અવાજ) . 
#WOD #અવાજ
આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile