Find the Best વિજુ___vp Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Vijay
દલ અડાવી ને વાંચજો વ્હાલ મારા રે, અમે ભરીયા શાહી મા તાર વ્હાલ ના રે, રહી ઉભી કુંદનપુરી ને સેમાડે રાહ રે, આવી ને ભેટજો શામળીયા શ્યામ રે, કપટ ને સાથે સાતે ફેરે નથી બંધાવુ મ્હારે રે, હુ તો વરી ગઈ દુવારીકાનાથ હરીવર રે, લખુ હુ કે મ્હારા વિવાહ રચાવશે શિશુપાલ રે, બાપ ને વીરા હવે રાજી થયા એ કાજ રે, નથી રે મન એ કાટ ખવાયેલ મન કાજ રે, મારે મન તો શામળીયા નંદ લાલ કાન રે, આવો હરીવર બેઠી મંદિરે જોઈ વાટ રે, ભાગી ને ભેટવુ હવે તો ભવ ભરથાર રે, સુણી સુણી આવીયા લગ્ન ચૌકે કાન રે, તાર મળીયા જ્યારે પહોચ્યા દુવારીકા કાન રે, કરી પ્રયણ કથા રુકમણીએ કાન વ્હાલ રે, રીઝાણા કાન કીધુ બનુ ભરથાર આ કાજ રે, કીધુ કાને કે રથ હંકારજો તમે પ્રીયે રે, જગત ભૂંડુ ગાશે ક્યાક ભાઈ કાજ ભાઈ રે, છેવટે થયા રુકમણી ના ધામધુમ વિવાહ રે 'વિજ'દુનિયા એ જોયુ આ અવસર ધુમધામ રે, #વિજુ___vp
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited