Find the Best યોગ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about યોગ ના પà«àª°àª•àª¾àª°, યોગ pdf, યોગ સà«àªµàª¿àªšàª¾àª°, યોગેશ પટેલ, યોગી આદિતà«àª¯àª¨àª¾àª¥,
Shraddha Shah
હું કરું યોગ ને મારા તન મન જળવાય બસ ત્યારે જ એ સંપૂર્ણ સંયોગ થાય ને! Sourish Acharjya Anju Kumari Chandan Kumar #યોગ #મન #પિરામિડ કાવ્ય
Jindani Shaharukh Salimbhai
દેશ પીઙાઈ રહ્યો છે "જાતીવાદ" ના રોગ થી, શુ ફેર પઙી જશે આ અેક દિવસ ના "યોગ" થી? વિશ્વ યોગ દિવસ ની શુભકામનાઅો
Santosh Apa
વહેલી સવારે સારું વિચારું , એ યોગ છે બોલું ન કોઈ માટે નઠારું , એ યોગ છે પોતાની ભૂલ માટે તરત માફી માગી લઉં બીજાની ભૂલ પણ હું સુધારું ,એ યોગ છે આસન જો અટપટા નહિ કરશું તો ચાલશે મહેનત કરી વજનને ઉતારું ,એ યોગ છે મારા ગણીને સૌને પુકારું , એ યોગ છે આનંદથી ઘરે હું પધારું , એ યોગ છે વહેચું બધુય કીમતી મારું , એ યોગ છે માગું કદી નહિ જે છે તારું , એ યોગ છે "વિશ્વ યોગ દિવસની વધાઈ." yog
Nojoto ગુજરાતી
જીવનમાં યોગ કેટલું મહત્વનું છે? #YogaDay2019 #SpecialDay આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ માણસને લાંબુ આયુષ્ય પણ આપે છે. ૨૧ મી જૂન, ૨૦૧૫ ના રોજ પહેલી વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેની શરૂઆત યુનાઈટેડ નેશન્સની મહાસભામાં તેમના ભાષણમાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ત્યારપછી, ૨૧ મી જૂને, ""આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"" ની જાહેરાત કરવામાં આવી. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ યુનાઇટેડ નેશન્સમાં ૧૭૭ સભ્યો એ ૨૧ જૂન ના દિવસે ""આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"" ઉજવવાનો દરખાસ્ત મંજૂર કર્યો હતો. વડા પ્રધાન મોદીની આ દરખાસ્ત ૯૦ દિવસમાં સંપૂર્ણ બહુમતી સાથે પસાર થઈ હતી, જે યુનાઇટેડ નેશન્સમાં કોઈપણ દિવસના ઠરાવ માટેનો સૌથી ટૂંકો સમય છે.
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto