Nojoto: Largest Storytelling Platform

Best વ્યથા Shayari, Status, Quotes, Stories

Find the Best વ્યથા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વ્યથા છે, વ્યથા અને, વ્યથા જીરવી એટલે શું, વ્યથા હોવી, વ્યથા,

  • 62 Followers
  • 66 Stories
    PopularLatestVideo

Priti Chaudhary

#વ્યથા #shayri #deep_thoughts #कविता

read more
mute video

Jeet Panchal

#વ્યથા #Life_experience

read more
AAJ Jikra Uska pure shaher me he, Sannata Chhaya he Bhare bajar Me,gehrai dekhi nhi Uske piche ki ,Ek khilte Gulab Ne Apni Jindgi Mursai he #વ્યથા

દર્શના વ્યાસ "દર્શ"

#વ્યથા

read more
ધરતી એ મોહરી ઉઠશે,
એક કુંપળ ભીતર વાવી તો જો...
'દર્શ'

વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ #વ્યથા

Zora ..

#વ્યથા #શાયરી

read more
વ્યથા શરીર સુંદર હોય કે ના હોય,
પણ શબ્દો હમેશાં સુંદર રાખવા,
કારણ કે લોકો તમારો ચેહરો ભૂલી જશેે પણ,
તમારા શબ્દો નઈ ભૂલે ક્યારેય. #વ્યથા

Bhavesh Bhanushali

#વ્યથા

read more
हर बहना करती हैं ईश्वर से दुआ,
भाई को मिले जिंदगी खुशनुमा,
कभी ना हो उसके माथे पर लकीरे,
जीवन की हो सदा सुन्दर तस्वीरें।
में ओर मेरे अहसास #વ્યથા

Ñïrãl Pätêl

#વ્યથા #વિચાર

read more
વ્યથા ખુલ્લી આંખે યાદ કરું છું,
આંખ મીંચાય ત્યારે ફરિયાદ કરું છું. #વ્યથા

sumitra patel

#વ્યથા #કવિતા

read more
ચાહ્યું બધું મળ્યું નસીબ માં હતું તે 
મેળવવા કર્યા ઘણા પ્રયાસો,પુરુષાર્થ.
મહેનત એળે નથી જતી માંગે છે બસ ધીરજ
આજ નહિ તો કલ મળે કર્મનું ફળ
રંકમાંથી રાજન થવાય .
બસ!તું કર્મ કર્યા કરે મળે એળે ના જાય
મળતાં ધન મતિ થાયે ભ્રષ્ટ જો
પામેલું પળમાં નષ્ટ થાય.
પૈસાના બળે આવે જો અભિમાન
તૂટે અભિમાનને ખૂટે પૈસાધાન્ય.
પડે પ્રપંચના પંડમાં તો
છપડાય ભીષણ આગમાં.
થતા પસ્તાવો  મળે ના તે પળ
કેવી વ્યથા આ માનવીની !
મળતા ભૂલે ભાન ને ભૂતકાળ...
તો પછી ભાનુ કેરો પ્રકાશ ભાવિમાં ભાસે ક્યાં?

સુમિત્રા પટેલ #વ્યથા

Tr Madhav Patel

#વ્યથા #વિચાર

read more
વ્યથા 
પ્રેમ રમત રમત મા વ્યથા ક્યારે બની ખબર જ ના પડી  બસ વાત હતી 
તારા સુધી 
પણ 
હું તો તારા સુધી 

TARI MARI VATO #વ્યથા

dpwritezs

વ્યથા પ્રેમ નું પ્રકરણ લખવા મેં,
દોસ્તી ને દાવ પર મૂકી દીધી.

                    @dpwritezs #વ્યથા 
.
.

#writersofinstagram #writeraofindia #shayaris #poetry #dpwritezs #igwriters  #wordporn #indianwriters #poetsofindia

vasim Gaha

#વ્યથા #શાયરી

read more
વ્યથા  અહી આવીને ખબર પડી,
અમે તો જોખમમાં છીએ.


બંને બાજુ જો આજ ભાગ પડી ગયા,
 વચમાં આવી અમે એકલા ઊગ્યા છીએ.



By_✍️✍️✍️ Gaha Vasim I. #વ્યથા
loader
Home
Explore
Events
Notification
Profile