Nojoto: Largest Storytelling Platform

Best દરિયો Shayari, Status, Quotes, Stories

Find the Best દરિયો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutદરિયો in english, દરિયો નો સમાનાર્થી, દરિયો સમાનાર્થી શબ્દ, દરિયો વાળી ગેમ, દરિયો શાયરી,

  • 13 Followers
  • 15 Stories

Parth kapadiya

#Sea #દરિયો #પ્રેમ #poeticinsan #parthkapadiya #Dil #ટીપું Krish Sankhariya MM Mumtaz Pk_official.09 Anil Ray Devesh Dixit

read more
આજે નદીનું ટીપું બનીને દરિયા જોડે લડી પડ્યો
મારા જેવી મીઠાશ હોય તો બોલ દરિયા ?

©Parth kapadiya #Sea #દરિયો #પ્રેમ #poeticinsan  #parthkapadiya #Dil #ટીપું Krish Sankhariya MM Mumtaz Pk_official.09 Anil Ray Devesh Dixit

srushti pandya

#yqmotabhai #yqbaba #દરિયો #રેત #પ્રેમ #પાણી #surunashabdo

read more
એક કિનારે ભીંજાયા કરે 
ને 
બીજો ભીતર ઘૂઘવતો રહે!

રેત પાણીનું સગપણ વળી આ કેવું? #yqmotabhai #yqbaba #દરિયો #રેત #પ્રેમ #પાણી #surunashabdo

srushti pandya

#yqbaba #yqmotabhai #ગુજરાતી #દરિયો

read more
મીઠાશને ભેળવું છું
ખારાશ થઈ મળું છું
વરાળ થઈ ઊડું છું
પાણી બની વરસું છું
ને
લાગણીઓનો ખજાનો પેટાળમાં ધરબી
મરજીવાને મોતી બની કહું છું
આ ભરતીઓટનો દરિયો હું મારામાં સંઘરુ છું
હા
આ ભરતીઓટનો દરિયો હું પણ બનું છું
આ ભરતીઓટનો દરિયો હું પણ લઈ ફરું છું
     #yqbaba #yqmotabhai #ગુજરાતી #દરિયો

Vibrant Writer

*દરેક #ઉંમર ની છે અલગ વાત.. ©Vibrant_writer ક્યાંક #સુખ માં મહાલવાની મોજ ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક #સપના ઓ સાથે મુલાકાત,

read more
દરેક ઉંમરની છે અલગ વાત.. 
©Vibrant_writer

ક્યાંક સુખમાં મહાલવાની મોજ
ક્યાંક દુઃખના દુશ્મનની ફોજ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક સપનાઓ સાથે  મુલાકાત, 
ક્યાંક પોતાનાઓ સાથે  મુકાલાત
દરેક ઉંમરની છે અલગ વાત.. 

ક્યાંક પ્રેમિકાના પ્રેમનો દરિયો
ક્યાંક પ્રેમિકાના વિરહનું આકાશ
દરેક ઉંમરની છે અલગ વાત..
© Vibrant_writer 
ક્યાંક ધંધામાં મંદી ના દબાણ
ક્યાંક નોકરીથી ખીલતો પરિવાર
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક દોસ્તી યારી ની લાંબી જડ
ક્યાંક પત્ની બાળકો ની તડ ને ફડ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક ઉડવા માટે તરસતું યૌવન
ક્યાંક ડગ માંડવા તડપતું ઘડપણ
દરેક ઉંમરની છે અલગ વાત..
© Vibrant_writer *દરેક #ઉંમર ની છે અલગ વાત..
©Vibrant_writer

ક્યાંક #સુખ માં મહાલવાની મોજ
ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક #સપના ઓ સાથે  મુલાકાત,

Mahesh Rathod.

#દરિયો

read more
દરિયો પણ ગઝબ છે સાહેબ,
સંપતિ ઘણી સાચવી..
પણ બધી ખારી.. #દરિયો

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile