Find the Best surunashabdo Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutmohbbt name he kiska suru kha se hoti he shayari video download hd kre, hindi poem on suraj, things to do in surat, what is surat famous for, survival of the fittest,
srushti pandya
આંખોને ઈશારાનું વળગણ ગમે છે દોસ્ત આ મૌનને શબ્દોનું સગપણ ગમે છે દોસ્ત! #yqmotabhai #હુંઅનેતું #આપણીવાતો #surunashabdo #shailykaprayas #latenightkhayal
#yqmotabhai #હુંઅનેતું #આપણીવાતો #surunashabdo #shailykaprayas #latenightkhayal
read moresrushti pandya
આ વમણી છે વાસ્તવિકતા કે કલ્પિત અતિતરાગ છે? આ પ્રેમનો અસબાબ છે કે જીદનો વલોપાત છે? આ યાદોનો અવાજ છે કે આંસુનો ઘોંઘાટ છે? આ મનનો મેળાપ છે કે વિરહનો હિસાબ છે? આ આપણો ખચકાટ છે? કે આપણો કચવાટ છે? #yqmotabhai #yqbaba #surunashabdo #shailykaprayas #આપણીવાતો #મનોમંથન #latenightquotes #latenightthoughts
#yqmotabhai #yqbaba #surunashabdo #shailykaprayas #આપણીવાતો #મનોમંથન #latenightquotes #LatenightThoughts
read moresrushti pandya
दीया जलाने से कोई दिक्कत नहीं मुझे पर कोई समझा दे उसका मतलब क्या है!! #shailykaprayas #surunashabdo #nocaption
#shailykaprayas #surunashabdo #nocaption
read moresrushti pandya
હતો શું રૂવાબ તારો ને હવે કેવો બેઠો છે આ હાથ જોડીને કોને વિનવણી કરે છે! કુદરત કહે બધી મારી જ સત્તા છે તું તુચ્છ તણખણાથી વધારે કશું નથી! #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas
#yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas
read moresrushti pandya
તારી હાજરીનો અહીં પણ ખુલાસો માંગ્યો ઇશ્વરની અદાલતમાં મુકદમો તો એ જ છે!!! #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas #lifeafterdeath
srushti pandya
એક કિનારે ભીંજાયા કરે ને બીજો ભીતર ઘૂઘવતો રહે! રેત પાણીનું સગપણ વળી આ કેવું? #yqmotabhai #yqbaba #દરિયો #રેત #પ્રેમ #પાણી #surunashabdo
#yqmotabhai #yqbaba #દરિયો #રેત #પ્રેમ #પાણી #surunashabdo
read moresrushti pandya
વાદળ કહે ધરાને.... આ પ્રેમરોગ તો બહુ ખતરનાક છે વરસી જવું હવે તો એક જ ઇલાજ છે! #yqbaba #yqmotabhai #વાદળ #વાલમ #વરસાદ #surunashabdo PC - suru
#yqbaba #yqmotabhai #વાદળ #વાલમ #વરસાદ #surunashabdo PC - suru
read moresrushti pandya
વાદળ,વીજળી,પાણી સાથે થોડા ઘનઘોર થોડા તરબોળ મોસમની વાટે અમે રસબોળ... પહેલો વરસાદ અને અમે પ્રેમ તણો પરસાદને અમે! #surunashabdo #shailykaprayas #yqbaba #yqmotabhai #વરસાદઅનેતું
#surunashabdo #shailykaprayas #yqbaba #yqmotabhai #વરસાદઅનેતું
read moresrushti pandya
મુલાકાત વચ્ચે અગણિત શબ્દો ટળવળે જયારે થોડું મૌન મનની ભાષા બને!!! #yqbaba #yqmotabhai #હું_અને_તું #surunashabdo #shailykaprayas
#yqbaba #yqmotabhai #હું_અને_તું #surunashabdo #shailykaprayas
read moresrushti pandya
ઝંઝાવાતો વચ્ચે પણ જોજનો ચાલવું ગમે જો અંતરાયો પછી તું પણ પેલે પાર મળે! #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas #મિજાજ #મહોબ્બત #મિલન
#yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas #મિજાજ #મહોબ્બત #મિલન
read more