Nojoto: Largest Storytelling Platform

Best gujaratisayri Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratisayri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,

  • 6 Followers
  • 11 Stories

अश्क़ IK GUMNAM SAYAR

ભીડમાં એકાંત ની આગ લઇને જીવુ છું..! 
કોણે કેટલો તોડ્યો..દિલમાં એ રાઝ દફન કરી ફરુ છું. 

- અશ્ક માજીરાણા #emptiness #ashq #Gujaratisayri #2020 #alone #broken

अश्क़ IK GUMNAM SAYAR

સજી સાંજનો બેરંગ હાલ લઇને બેઠો છું 'અશ્ક' .! 

કોણ ખુદનો કોણ પરાયો બધાજ નો હિસાબ લઇને બેઠો છું.

- અશ્ક માજીરાણા #OneMorning #alone #people #ashq #Gujaratisayri

अश्क़ IK GUMNAM SAYAR

આભાસી દુનિયામાં હકીકત ની દુકાન ચલાવુ છુ..!
હા હું.. એકાંતમાં પણ કાફલા ની સભા ચલાવુ છે. 

- અ•શ્ક માજીરાણા #footprints #life#strugle#ashq#ashok#ashokmakirana #gujaratisayri

Ayushman kumar

nojoto #gujaratisayri #shayri

read more

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile