Find the Best ફુરસદ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ફà«àª°àª¸àª¦ meaning in hindi, ફà«àª°àª¸àª¦ જ, ફà«àª°àª¸àª¦ નથી, ફà«àª°àª¸àª¦ મને મળે, ફà«àª°àª¸àª¦ મને,
સંજય _"સાંજ" નો શણગાર
ફરસદ નથી શ્વાસ , લેવાંની અહીં , રુકસત થાય છે શ્વાસ , રોજ અહી.! કુરસદ નથી કયાંય , દીનભર રોજ અહીં , ખ્વાબ તો આપ , સુકુન ભર્યુ રાત મહી.! દર દર ભટકતો જીવ ,કેવો અહી તહી , શાને લાચાર બન્યો ?, તું જીવવા અહીં.! ફુરસદની પળો જાય , વિતી રોજ અહીં , ઘડીભરનો જીવ , ઠોકર ખાઈ રહ્યો અહીં.! "સાંજ" વ્યાકુળ , ફુરસદને માણવા અહીં , રાતનો આગોશ , ભરખી રહ્યો એને મહી.! (સંજય સાંજ તરબદા✍✍✍) #SRcreation #vicharo_ni_duniya_sr #poem #ફુરસદ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto