Find the Best જરૂરીયાત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જરૂરીયાત છે, જરૂરીયાત હોય, જરૂરીયાત વાળા, જરૂરીયાત પà«àª°à«€, જરૂરીયાત પà«àª°àª®àª¾àª£à«‡,
JAGRUTI TANNA
કાયમ કશું છોડી દેવાનું કારણ ક્યાં મજબૂરી ને મગરુરી હોય છે? ક્યારેક એ; સમય ને પરિસ્થિતિની જરૂરીયાત મહત્વની હોય છે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #જરૂરીયાત
ruhiii_chauhan
🌴 *મારી વિચારધારા થી...* 🌴 🌹 *સબંધ સબંધ માં ફેર હોય છે,* *કયાંક “લાગણી” માં * *જરૂરીયાત હોય છે,,,* *તો કયાંક “જરૂરીયાત” * *મુજબ લાગણી હોય છે....!!!*🌹
Urvashi Raval
જો બકા જેવા છો તેવા જ રહેજો કારણ કે દરેકની જરૂરીયાત પ્રમાણે લાગણીઓ બદલાઈ છે. અને લાગણીઓ પ્રમાણે તમારી જરૂરીયાત.
RK
સબંધ સબંધ માં ફેર હોય છે... કયાંક “લાગણી” માં જરૂરીયાત હોય છે, તો કયાંક “જરૂરીયાત” મુજબ લાગણી હોય છે... #RK
Vibrant Writer
અપરાધ અભિમાન સંતોષાય ત્યારે 'ક્રિયા' અપરાધ બની જાય છે, જરૂરીયાત ના સંતોષાય ત્યારે 'પ્રતિક્રિયા' અપરાધ બની જાય છે. © Vibrant_writer #અભિમાન સંતોષાય ત્યારે '#ક્રિયા' #અપરાધ બની જાય છે, #જરૂરીયાત ના સંતોષાય ત્યારે '#પ્રતિક્રિયા' અપરાધ બની જાય છે. © Vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love #shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #dil #shayaris #shayri #thoughts
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto