Nojoto: Largest Storytelling Platform

Best રસ્તો Shayari, Status, Quotes, Stories

Find the Best રસ્તો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રસ્તો quotes, રસ્તો છે, રસ્તો નહિ જડે તો, રસ્તો કરી જવાના કવિતા, રસ્તો કરી જવાના કાવ્ય,

  • 14 Followers
  • 18 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #સંગત #રસ્તો

read more
mute video

Krupa R.

#રસ્તો #લોકો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai

read more
લોકો તો રોડાં નાખવા જ બેઠા છે. રસ્તો તો તમારે જ બનાવવો પડશે. #રસ્તો #લોકો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai

KALPESH SANGHVI

#રસ્તો

read more

મને શોધવાની હવે કોશિશ ના કરીશ,
તે રસ્તો બદલ્યો ને 
મેં મંઝિલ બદલી દીધી....

- એ જ કલ્પો  #રસ્તો

Bhavna Bhatt

#રસ્તો... 2liner #scared #Nojoto2liner #કવિતા

read more
*રસ્તો* ૨૦-૭-૨૦૨૨

રસ્તો ગોરના કુવા તરફ દોડે છે,
હાજરાહજૂર ચેહર મા બેઠાં છે.

કોણ  કરે દુઃખોની પરવાહ હવે,
પાવર વાળી ચેહર સાથે છે હવે.

વટેમાર્ગુ સૌ ચેહર નાં દર્શન માટે,
મળે ન મળે એ બહાનાં શા માટે.

ચેહર ને ભજવું ને મોજ માં રહેવું,
 ભાવના ચેહર નાં ગુણ ગાતાં રેહવુ.

રસ્તા દોડે છે અવિરત ચેહર મંદિરે
માનવ મહેરામણ ઉમટી પડે મંદિરે.
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #રસ્તો... #Nojoto2liner 

#scared

Damyanti Ashani✍️

#કેડી #રસ્તો #ઉબડખાબડ #OneSeason

read more
શીખવી જાય છે ઠોકરો, ચાલતાં ઉબડખાબડ રસ્તે,
બનશે ક્યારેક તો કેડી જો હું ચાલીશ રોજ એ રસ્તે.

©Damyanti Ashani✍️ #કેડી #રસ્તો #ઉબડખાબડ

#OneSeason

Damyanti Ashani✍️

#અસ્તિત્વ #રસ્તો #શિરસ્તો

read more
આ અસ્તિત્વ સહમત થયું કે જડ્યો જો રસ્તો,
આપણું ક્યાં કાંઈ ચાલે? સમયનો છે શિરસ્તો.

~Damyanti Ashani #અસ્તિત્વ #રસ્તો #શિરસ્તો

vasim Gaha

#જીવન #રસ્તો #જાત #Walkingaway #શાયરી

read more
થોડુંક તારે તો થોડુંક મારે બદલવું જ પડશે,
જો આ રસ્તા પર ચાલવાનું નક્કી જ કરી લીધું,
તો જ્યાં જ્યાં વળાંક આવે ત્યાં વળવું જ પડશે.

આજીવન સબંધો સાચવી રાખવા કયાં સરળ છે,
છતાં જો આમ સચવાવું જ હોય,
તો થોડુંક તારે તો થોડુંક મારે નમતું લેવું જ પડશે.


~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #જીવન #રસ્તો #જાત 

#Walkingaway

mohini_writes

#માફી #નીલમ #રસ્તો #હદ #પ્રેમ #વિચાર

read more
માર્ગ હું તો તારી જ હતી...
સીધી સીધી તારી પાસે જ આવી રહી હતી
આ માર્ગ માં વળાંક આવ્યો..ને મારે રસ્તો બદલવો પડ્યો #માફી #નીલમ #રસ્તો #હદ #પ્રેમ

Damyanti Ashani✍️

#રસ્તો #મંઝિલ #વિચાર

read more
ચાલ્યા રાખને સીધી વાટ પકડીને! 
રસ્તો કયો ? એ ન પૂછ ,
ક્યાં જાય છે આ રસ્તો ?! બસ....આટલું જ પૂછ;
જો પૂછી શકે તો ....
કેટલા વળાંકો આવશે નથી ખબર પણ, 
જો વળતાં આવડી જાય તો પોતાની નજરમાં જ નીખરી જવાય !!
~Damyanti Ashani #રસ્તો #મંઝિલ

Damyanti Ashani✍️

#રસ્તો #ધ્યેય #વાટ #nojotophoto #વિચાર

read more
 #રસ્તો #ધ્યેય #વાટ
loader
Home
Explore
Events
Notification
Profile