Nojoto: Largest Storytelling Platform

Best દિવસો Shayari, Status, Quotes, Stories

Find the Best દિવસો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દિવસો જુદાઈના જાય છે, દિવસો કઈ તારીખે છે, દિવસો યાદ, દિવસો આવે, દિવસો સુધી,

  • 7 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Mukeshdan Gadhavi

#દિવસો, દુનિયા, દર્પણ, દ્રશ્યો, સઘળુંયે ઝળહળેપ્રેમ થયાની પળે! #સસ્પેન્સ

read more
mute video

Damyanti Ashani✍️

#રાજકારણ#દિવસો #nojotophoto

read more
 #રાજકારણ#દિવસો

sachin goswami

read more
🙏🌹 જીવન કેવું તો જીવી ગયા. સૌના હૃદયમાં વસી ગયા. સંતાનોની માતા બની ને પ્રેમ આપ્યો વાલ કર્યો અને પુરી જીંદગી સંતાનોની ચિંતા કરતા રહ્યા.
                       યુવાનીના દિવસોમાં માતા-પિતા અને ભાઈઓના દુઃખ દૂર કરતા રહ્યા પરિવાર પાછળ યુવાની ની જિંદગી કાઢી નાખી પોતે દુઃખ વહેતા રહ્યા. અને પોતાના દુઃખની વેદના કોઈને કહી ન શક્યા.
             કેવી તે જિંદગી જીવી ગયાપત્ની અને બાળકોને સુખના દિવસો નો સમય આપી ન શક્યા. પૂરી જિંદગી પોતે દુઃખની વેદના સહન કરતા રહ્યા. છતાં સુખ નો દિવસ આવ્યો નહીં. કેવી તે જિંદગી જીવી ગયા. 
                જીવનમાં સુખનો દિવસ આવ્યો તો પત્નીને ગુમાવી બેઠા. કેવી તે જિંદગી જીવી ગયા.. 
                  સંતાનોને ખુશ રાખવા માટે પિતા માંથી માતા બની સંતાનોને ખુશ રાખવા માટે સંતાનોથી જૂઠું બોલીને એકલવાયું જીવન જીવવા લાગ્યા. 
                   પોતે દુઃખની વેદના સહન કરી. સંતાનો ને સુખી દેખવા માટે હસતા દેખવા માટે પોતે દુઃખને વેદનાઓ સહન કરતા રહ્યા. કેવી રીતે જિંદગી જીવી ગયા..
                  વિધાતા ના  કેવા ખેલ જિંદગીમાં સુખનો દિવસ આવ્યો.(ગરીબીમાંથી સુખસાયબી તરફના રસ્તા ના મળ્યા) પુત્ર-પુત્રવધુ પૌત્રી.ઓના આગમનથી ઘરમાં ખુશાલીનો માહોલ આવ્યો. એક સ્ત્રી વગરનું ઘર મંદિર બની ગયું. સુખ સાયબી ના દિવસો આવ્યા. જીવનમાં થોડા ખુશાલી ના દિવસો આવ્યા.. તો પરિવારથી અલગ થવાના તેડા આવ્યા... તમે તો બાપુ કેવી રીતે જિંદગી જીવી ગયા.. 
                         તમે તો જીવ્યા જિંદગી ત્યાં સુધી દુઃખના ઝેર પીતા રહ્યા. સંતાનોને હસતા દેખવા માટે પોતે દુઃખ સહન કરતા રહ્યા પોતાના સંતાનોને સાચી વાત કહેવા પણ ન રહ્યા કેવી તો જિંદગી જીવતા ગયા બાપુ તમે.... 
                   દીકરાઓના સુખના દિવસો દેખી તમે તો હસતા રહ્યા.ને અચાનક યમરાજ ના તેડા આવી ગયા બાળકોને છોડીને તો ચાલી ગયા પરિવારથી અલગ થઈ ગયા કેવી તો બાપુ તમે જિંદગી જીવી ગયા..   
                  બાપુ તમે તો એક માં નો પ્રેમ આપ્યો ભાઈ નો પ્રેમ આપ્યો પત્ની નો પ્રેમ આપ્યું અને દિકરા-દિકરીઓ નો પ્રેમ આપ્યો. સદાય પરિવારના  સાથે આત્માથી જોડાયેલા રહેજો...... 
                  બાપુ તમારી અને પરિવારની થયેલી ,વાતો ,અધૂરા રહી ગયેલા કામ અમે પૂરા કરી શકીએ એટલી અમને હિંમત આપજો.... 
                  તમારી ખોટ તો ભગવાન પણ પૂરી નહીં કરી શકે. બસ હવે તો રહી તસવીર અને તમારી યાદો ના સહારે જિંદગી જીવી લઈશું...
             ઓફિસના કામે થી થાકી ને ઘરે આવીશું. તો હવે સુખદુઃખની વાતો કોની સાથે કરીશું. તસવીર તમારી જોઈ બે ઘડી રડી લઈશું.. પણ બાપુ તમારી ખોટ તો કોઈ પૂરી નહીં કરી શકે.. કેવી તો જિંદગી જીવી ગયા...
                    તમને પડેલી વેદના ના દિવસ સો યાદ આવશે. તો તસવીર તમારી જોઈ. ઘડી બે ઘડી રડી લઈશું..્ 
                  તમારા જીવનના ચઢાવ ઉતાર, વેદનાઓ, તમારી યાદો. તમારા હસતા ચહેરા. અને તમારી જિંદગી ના ગરીબીના દિવસો, આ બધું લખવા અને યાદ કરવા માટે શબ્દો બહુ છે, પણ આંખમાંથી તમારી વેદનાના પાણી વહી રહ્યા છે,, બાપુ જિંદગી તો તમે કેવી જીવી ગયા. સૌને હસતા મૂકી તમે ચાલ્યા ગયા... તમારા પરિવાર સાથે આત્મસ્વરૂપે  જોડાયેલા રહેજો,,,,,,,,   
                  ભગવાનનાં તસ્વીર ની નહીં પણ આજથી તમારા તસવીર ની પૂજા થશે, દીકરાઓના દુઃખના દિવસોમાં અંતરથી જોડાયેલા રહેજો, દીકરાઓના સંસાર માં કોઈ પ્રકારનું દુઃખ ન આવે ,આપણા પરિવાર સાથે આત્મા  સ્વરૂપે. જોડાયેલા રહેશો. બાપુ કેવી તો તમે જિંદગી જીવી ગયા .,🙏🙏🌹🌹😭😭😭😭😭.્્્

Kano reva

good wala morning my all lovely friends .... #વિચાર

read more
સારા દિવસો એમ જ નથી આવતા સાહેબ,
તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે !!
GOOD MORNING good wala morning my all lovely friends ....

Vibrant Writer

#સમજ આવતા કોઈવાર #દિવસો લાગે ને કોઈવાર #જન્મો, #સમજદારી કોઈ વસ્તુ નથી એ તો #અનુભવ થી આવે. © Vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri #Thoughts #Gujaratithought #વિચાર #સુવીચાર

read more
સમજ આવતા
કોઈવાર દિવસો લાગે 
ને કોઈવાર જન્મો,
સમજદારી કોઈ વસ્તુ નથી
એ તો અનુભવથી આવે.
© Vibrant_writer #સમજ આવતા
કોઈવાર #દિવસો લાગે 
ને કોઈવાર #જન્મો,
#સમજદારી કોઈ વસ્તુ નથી
એ તો #અનુભવ થી આવે.
© Vibrant_writer
#vibrant_writer कलम बोल रही हैं....  #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar  #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari  #poetrycommunity #dil #shayaris #shayri #thoughts

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile