Nojoto: Largest Storytelling Platform

Best nojoyto Shayari, Status, Quotes, Stories

Find the Best nojoyto Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 4 Stories

Bachelor motivational speech maker's

motivational speech 💬 nojoto #Motivational #Motivation #golas #speech #nojoyto

read more

Bhavna Bhatt

એક તાળી...#nojoyto #Nature

read more
*એ તાળી*‌ ભક્તિ ગીત.. ૩૦-૧૧-૨૨૧

એકતાળી,બે તાળી, ત્રણ તાળી ચેહર મા નામની રે,
ચેહર માનાં નામની રે, મારી દયાળુ માતા નાં નામની રે;
એવી તાળી તો ચેહર માનાં..(૨)

મળી છે માવડી મોંઘામૂલની રે,
મોંઘામૂલની રે, મારી પ્યારી ચેહર માવડી;
એવી તાળી તો ચેહર માનાં...(૨)

એવી તાળી રૂપાબા એ પાડી રે,
માવડી ઘરમાં આવીને બેઠાં રે;
એવી તાળી તો ચેહર માનાં...(૨)

એવી તાળી તો નાયણ નાગરે પાડી રે,
પડદે વાતો કરતાં ને પેઢીઓ તારી રે;
એવી તાળી તો ચેહર માનાં...(૨)

એવી તાળી ગોરના કુવે વાગે રે,
હાજરાહજૂર બિરાજતા માડી રે,
એવી તાળી તો ચેહર માનાં..(૨)

એવી તાળી ભાવનાએ પાડી રે,
ચેહર મા એ એવોર્ડથી નવાજી રે;
એવી તાળી તો ચેહર માનાં...
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️

©Bhavna Bhatt એક તાળી...#Nojoyto

#Nature

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile