Find the Best સ્પર્શી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સà«àªªàª°à«àª¶à«€ જાય છે, સà«àªªàª°à«àª¶à«€ જાય, સà«àªªàª°à«àª¶à«€ ગયા, સà«àªªàª°à«àª¶à«€ ગઈ, સà«àªªàª°à«àª¶à«€ ગયો,
Vishal Makwana
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે ત્યારે ત્યારે ખેડૂતો ના રદય સ્પર્શી જાય છે #rain વિશાલ
Kishan Lavadiya
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે દિલ એની યાદો થી ભીંજાઈ જાય છે જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે ભીંજવતો વરસાદ
Kinjal Pandya
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે તારી યાદોનું ઘોડાપુર આવી જાય છે જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે ગજબની છે આ મૌસમની માદકતા પણ વગર મળીયે મને તારામાં ભેળવી જાય છે -કુંજદીપ. #rain #પ્રેમ #rainlovers
nen
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય ત્યારે ત્યારે તારો અનુભવ થાય જ્યારે જ્યારે વરસાદ બંધ થઇ જાય ત્યારે ત્યારે અનુભવ તારો થાય જ્યારે જ્યારે આકસે અંધારા માં પ્રકાશ છવાય ત્યારે ત્યારે અનુભવ તારો થાય..... #rain
Bindu Harshad Dalwadi
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે ઉમડ ઉમડ કર વાદળ બોલ્યા ટપક ટપક કર નેણે વરસ્યાં ભીતર ના દરવાજા સહુ તુટયાં યાદો ના કંઈ વહેણ છુટયાં છમક છમક કર એવા નાચ્યાં પ્રેમ વરસાદે બહુ ભીંજાયા રેલમછેલ થઈ બીજ રોપાયા ઘટાદાર ઘટટોપ થઈ ઉગ્યા ટપક ટપક કર નેણે વરસ્યાં...!!! મૂશળધાર થઈ વરસ્યાં એવાં -bindu✍️... #જ્યારે #જ્યારે #વરસાદ #સ્પર્શી# #જાય છે ત્યારે #bindu #nojoto
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto