Nojoto: Largest Storytelling Platform

Best શૂન્ય Shayari, Status, Quotes, Stories

Find the Best શૂન્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શૂન્યની શોધ કોણે કરી, શૂન્યાવકાશ meaning, શૂન્ય માંથી સર્જન, શૂન્ય પાલનપુરી કવિતા, શૂન્ય પાલનપુરી,

  • 6 Followers
  • 6 Stories
    PopularLatestVideo

A P

#શૂન્ય #અપૂર્વ #વિચારો

read more
સુખ જવું પડે શોધવા હવે  એના થી મોટું દુઃખ શુ⁉️
કારણ હોય રડવાનું, હસવાનું એમાં વળી બહાનું શું⁉️
વસ્તુ બધી જગત ઘડનારની એમાં તારું શું ને મારું શું ⁉️
જીવન છે સરવાળે શૂન્ય એમાં લેવાનું શું ને આપવાનું શું⁉️

©A P #શૂન્ય
#અપૂર્વ

purvi Shah

Open for collab #હાઈકુ #શૂન્ય #સબંધ #યકગુજરાતી #ગુજરાતી #YourQuoteAndMine Collaborating with MEGHA JOSHI THAKER Collaborating with Chetna Bhatia Collaborating with Ishan Thakar #YourQuoteAndMine Collaborating with Chetna Bhatia Collaborating with Ishan Thakar #YourQuoteAndMine Collaborating with Hiral Hemang Thakrar Collaborating with Ishan Thakar

read more
ચાલ ચાલીયે ,
જીવન ભર સાથે,
બનીશ સાથી?. Open for collab #હાઈકુ #શૂન્ય #સબંધ #યકગુજરાતી  #ગુજરાતી    #YourQuoteAndMine
Collaborating with MEGHA JOSHI THAKER
Collaborating with Chetna Bhatia
Collaborating with Ishan Thakar #YourQuoteAndMine
Collaborating with Chetna Bhatia
Collaborating with Ishan Thakar #YourQuoteAndMine
Collaborating with Hiral Hemang Thakrar
Collaborating with Ishan Thakar

Monika Gadhvana

#શૂન્ય #સૈન્ય #yqbaba #yqdidi #yqmotabhai #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
તારા વિના હું શૂન્ય છું 
ને તારી સાથે સૈન્ય છું. #શૂન્ય #સૈન્ય #yqbaba #yqdidi #yqmotabhai #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

Nidhi''नन्ही क़लम''

#શૂન્ય #nanhikalam #शायरी

read more
શૂન્ય છું ભલે, મારી હદમાં મને રહેવા દે,
છંછેડ ના હવે, વ્યગ્રતા મને સહેવા દે,
ઉછળી જો સ્પ્રિંગ, આંટે મહારથીને,Nidhi
સંયમમાં રહી, કિંમત મને કહેવા દે. #શૂન્ય #nanhikalam

Amee Vyas

#શૂન્ય #શાયરી

read more
શૂન્ય માં થી સર્જન કરવું છે......,Amee
તારી સાથે આંખો માં સપના નું અંજન કરવું છે..
ભલે દુનિયા દોડે ભૌતિકતા પાછળ...
આપને તો સુખ શાંતિ નું ઉપર્જન કરવુ છે... #શૂન્ય

Manoj Khande

#Love #Prem #શૂન્ય કવિતા છે એક શૂન્ય ની, વાર્તા છે ધરતી થી દૂર એક આકાશ ની .

read more
મારું ગીત તું સંગીત તું,
મારું રંગ તું મારું ઢંગ તું,
મારી રીત તું મારી પ્રીત તું,
મારું સ્મીત તું મારી જીત તું, 
મારાં હૃદય ની એક-એક ધબકાર છે તુ.…

જાણે કાલ ની આ વાત હોય,
તારો ને  મારો સાથ હોય, હાથો મા આપડો હાથ હોય,
જોય દુનિયા આખી બળી ને રાખ હોય,
પણ પ્રેમ જાણે આ રાધા કૃષ્ણ નો, એવો અંતર થી વિશ્વાસ હોય, 

હજુ યાદ છે તારી એ પેહલી ઝલક 
મારા પ્રેમની કસોટી, તું જ સાચી પરખ 
જોત જોતાજ બસ તને જોતો રહી ગયો, 
પ્રેમ નો હું બંદી, હું ગુન્હેગાર બની ગયો,
થમી ગયો, સમય જાણે ત્યાને ત્યાં થીજી ગયો,
વહી ગયું પ્રેમ નું સંગીત, કોઈ મધુર ગીત કાંન માં કહી ગયો,

અદભુત એ કાળ હતો, પ્રેમ નો છલો છલ વરસાદ હતો,
જીવન માં શુખો નું વાવાઝોડું અને દુઃખો નો જાણે અકાળ હતો,
પણ આવી પ્રેમ ની પરિક્ષા હતી, સાથે રાખી સકે અમને એવી નિયતિ ક્યાં હતી
પરિવાર ની હુંફ સાથે જીવી શકાય પણ પ્રેમપ્રાપ્તિ વગર તો મરી પણ ના શકાય,
જવાબ નક્કી હતો, પરિવાર ને સાથ, અને નિઃસ્વાર્થ પ્રેમ નો પૂર્ણ વિરામ હતો,

વર્ષો વિતી ગયા, વર્ષો વિતી જશે,
પણ તુજ છે, તારી જગ્યા કોઈ કેવી રીતે લઈ શકે,
હું શૂન્ય છું આકાશ છું 
ધરતી થી દૂર છતાંય ધરતી ની પાસ છું, 
એક આસ છું, તું આવિસ ક્યારેક તો,
એવા આ મૂરઝાતા કમણ નો વિશ્વાસ છું. #love #Prem #શૂન્ય
કવિતા છે એક શૂન્ય ની, વાર્તા છે ધરતી થી દૂર એક આકાશ ની .


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile