Nojoto: Largest Storytelling Platform

Best અઘરું Shayari, Status, Quotes, Stories

Find the Best અઘરું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અઘરું કામ છે, અઘરું છે, અઘરું નથી, અઘરું હોય, અઘરું પડે,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

JAGRUTI TANNA

#અઘરું #વિચાર

read more
હોતું હશે કંઈક મેળવવું અઘરું, પણ ટકાવી રાખવાથી તો ઓછું જ.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA 
  #અઘરું

JAGRUTI TANNA

#અઘરું #વિચાર

read more
હોતું હશે કંઈક મેળવવું અઘરું, પણ ટકાવી રાખવાથી તો ઓછું જ.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #અઘરું

Yaad...

#OpenPoetry #અઘરું #યાદે #જોકર #ગુજરાતી #Nojotogujarati #Life #શાયરી

read more
યાદ આવે તારી ને આવી  મળે તું... ક્યાં સહેલું છે ? 
એમ એકબીજા માં ઓગળવું... ક્યાં સહેલું છે ??

મુસીબતો છે લાખો આ રાહ પર,
જીવનપથ પર ચાલવું... ક્યાં સહેલું છે ? 

હોય છે હજારો ની ભીડ ચોતરફ,
પોતાનાઓ માંથી જ સ્વજન ને  શોધવું... ક્યાં સહેલું છે ? 

દરેક કિરદાર ક્યાં બની શકે છે જોકર..?
રડતી આંખે હસવું... ક્યાં સહેલું છે ?

પારુલ ઠક્કર "યાદે" #OpenPoetry #અઘરું #યાદે #જોકર #ગુજરાતી #nojotogujarati #life


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile