Nojoto: Largest Storytelling Platform

Best independesday Shayari, Status, Quotes, Stories

Find the Best independesday Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Bhupendrasinh Rana(jagat)

#ભારત #Love #independesday Divya Joshi Ritu RUSS Bindu Harshad Dalwadi Vani Princess

read more
કેટલી કુરબાની આપી આઝાદ થયો મારો દેશ ભારત છે, 
અમૂલ્ય સંસ્કૃતિ નો વારસદાર મારો દેશ ભારત છે, 
મહાશક્તિ બની ઉભરતો જગત મા મારો દેશ ભારત છે, 
આજ હરેક ભારતીય ને ગર્વાન્ગીત કરતો મારો દેશ ભારત છે, 
ભગત શિવાજી રાણા કેરો શોર્યવાન મારો દેશ ભારત છે, 
વિશ્વ નો શિરમોર આજ મારો દેશ ભારત છે, 
કયારેક રામાયણ તો કયારેક ગીતાજ્ઞાન દેતો મારો દેશ ભારત છે, 
આના કણે કણે મા રોમાંચ ને "જગત"હૃદય મા ધબકતો મારો દેશ ભારત છે.. 


-"જગત" #ભારત #love #independesday  Divya Joshi Ritu RUSS Bindu Harshad Dalwadi Vani Princess

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile