Nojoto: Largest Storytelling Platform

Best grilpower Shayari, Status, Quotes, Stories

Find the Best grilpower Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 5 Stories

jiya choudhary (chiku)

jiya choudhary (chiku)

tu_mari_life_line_07

દીકરી!
મારે તો દીકરી નથી પણ સાંભળ્યું છે કે દીકરી એટલે , માં બાપ નું સંભારણું કોઈ કહે છે કે દીકરી બાપ નો આત્મા તો? માં નો શુ અભિનય સ્ત્રી ના ત્રણ અગત્ય ના અભિનય છે પહેલો અભિનય માં... બીજો અભિનય દીકરી ત્રીજો અભિનય પત્ની.. આ ત્રણેય અભિનય માં આપણે આજ વાત કરવા જઈ રહીયા છીએ... દીકરી ની જે માં એ નવ મહિના પોતાના પેટમાં રાખતી હોય અને તેને જ ભૂલી જઈએ એ સાવ ખોટું કહેવાય .... પ્રથમ તબક્કો માં પછી દીકરી... આપણને જન્મ આપનારી આપણી માં જ છે પછી તેમાંથી દીકરી જન્મે છે તો બાપ નો આત્મા કઈ રીતે જેણે મોત ને ખાટલા ના નવે નવે મહીના પોતાનો જીવ મોત સાથે મુક્યો હોય અને એ દીકરી દીકરી ને જન્મ આપે છે તો બાપ નો આત્મા કઈ રીતે દુનિયા કહે છે.તેને સારા સંસ્કાર તો માં જ પહેલે આપે છે બાપ નો ફક્ત દીકરી ને જોઈ ને લાગણી ની રજુઆત થાય છે .. માંના હાથ નું કોમળ ફૂલ તો દીકરી પહેલા માં નું છે પછી બાપ નું થાય માં જ્યારે ઘરડી થાય ત્યારે તેના ઉપર દુઃખ પડે ત્યારે તે પોતાની દિકરી ના ઘર જેને પરણાવી હોય ત્યાં જ જાય છે જ્યારે બાપ ઉપર આફત આવી પડે ત્યારે તે પોતાના દીકરા નો જ સહારો લે છે... એટલે જ મારા મત પ્રમાણે બાપ દિકરી દ્વારા લાગણી વરસાવે છે જ્યારે માં પોતાની આત્મા દીકરી ને માને છે...

©parmar hetu #grilpower 
#SAD

divya sha

UNSPOKEN WORDS

🙂🙂 drink karte hai , ciggrate pite hai to ladke galat hogaye ??? Yaar , mana wo chize unki sehat ke liye theek nahi , but uss parameter se to aap unka character decide nahi karskte na .... { NOT ALL MENS ARE SAME } ( THE IMPERFECT WRITER ®️📒🖋️) #kuchlikhahai #savegirl #boysaregood #grilpower #girls #boys #mens #Society #true #sayings #writers #writercommunity #Instagram #theindianwriter #theimperfectwriter

read more
 🙂🙂 drink karte hai , ciggrate pite hai to ladke galat hogaye ??? Yaar , mana wo chize unki sehat ke liye theek nahi , but uss parameter se to aap unka character decide nahi karskte na ....
 { NOT ALL MENS ARE SAME } ( THE IMPERFECT WRITER ®️📒🖋️)
#kuchlikhahai
#savegirl #boysaregood #grilpower #girls #boys #mens #society #true #sayings #writers #writercommunity #instagram #theindianwriter #theimperfectwriter


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile