Nojoto: Largest Storytelling Platform

Best loveedits Shayari, Status, Quotes, Stories

Find the Best loveedits Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutphoto editor with love quotes, shayari on ditch of love in hindi, shayari hindi in love, shayari in hindi love, love poetry for her,

  • 8 Followers
  • 11 Stories

Gayatri Patel GP

તું મળે તો કહું ને હું તારી જોગણ છું.
કેટલો પ્રેમ કરું છું હું તને,
તું મળે તો કહું ને હું.
કેટલી અધૂરી છું તારા વિના,
તું મળે તો કહું ને હું.
કેટલી યાદો સાચવેલી છે મેં,
તારી યાદમાં તું મળે તો કહું ને.
પાગલ છું તારા પ્રેમમાં તને મળ્યા વિના જ,
પણ  તું મળે તો કહું ને.
કેટલા વર્ષોથી રાહ જોવ છું,
આપણા મિલનની વાટ માં.
તું મળે તો કહું ને હું.
ક્યાં ક્યાં નથી શોધ્યો તને મેં,
તું મળે તો કહું ને કે ક્યારની શોધું છું,
કેટલો પ્રેમ કરું છું હું તને..,
તું મળે તો કહુ ને હું.
કેટલાય લોકો આવીને ગયા,
પણ તું ન આવ્યો,એનો જવાબ પણ માંગુ ને 
તું મળે તો કહું ને..
કેટલી હદે ચાહું છું હું તને. #loveedits #lovequote #someonespecial

Sushma Priya

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile