Nojoto: Largest Storytelling Platform

Best પર્વ Shayari, Status, Quotes, Stories

Find the Best પર્વ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પર્વત ના નામ, પર્વત ઠાકોર ની ટીમલી, પર્વત નો સમાનાર્થી શબ્દ, પર્વત તારા પહોળા ખંભા કવિતા, પર્વત તારા,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

MG official

#દીપાવલી #દિવાળી #પર્વ #Diwali

read more
"દીપાવલી એટલે ડિપો થકી મનના 
અંધકારને દૂર કરવા માટેનો તહેવાર"

"આપ સૌના જીવનમાં વધુ ને વધુ ખુશીઓ આવે એવી મારા અને મારા પરિવાર વતી આપ સૌ કોઈને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ"

©Mojilo Gujarati 1247 official #દીપાવલી #દિવાળી #પર્વ 

#Diwali

Falguni Shah©

#मीरां #जन्माष्टमी #nojotohindi #hindinama #Poetry #Nojotogujarati #Gujaratikavita #ગુજરાતીકવોટ #ગુજરાતીકવિતા #જન્માષ્ટમી #પર્વ#satyaprem #poem

read more
કાનુડો  જેની 

દેહ કાંતિ અનુપમ
અંતરમાં વાત્સલ્ય અફાટ
હૈયે કરૂણા અગાધ
વાણીમાં મધુરપ અપાર
નયનમાં નેહ અનરાધાર
દ્રષ્ટિમાં બ્રહ્મત્વ અમાપ
વાંસળીના સૂર અલૌકિક
સર્વ - સર્વત્ર લીલા અપરંપાર

ને એટલે જ સમસ્ત બ્રહ્માંડ નો સાર
" શ્રી કૃષ્ણ શરણં મમ " ..!!  

🎊જન્માષ્ટમી પર્વ ની આપ સૌને શુભેચ્છાઓ ..🎊 #मीरां #जन्माष्टमी #nojotohindi #hindinama #poetry #nojotogujarati #gujaratikavita #ગુજરાતીકવોટ #ગુજરાતીકવિતા #જન્માષ્ટમી #પર્વ#satyaprem


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile