Nojoto: Largest Storytelling Platform

Best vaat Shayari, Status, Quotes, Stories

Find the Best vaat Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about hi vaat dur jate, dil ni vaat, vaat rog in english, vaat disease in english, vaat in english,

  • 9 Followers
  • 10 Stories
    PopularLatestVideo

Darshana

#AjeebSaConnection #nojota #nojotogujrati #gujarati #હું #હુંઅનેમારીવાતો #darshanasoni #vaat

read more
mute video

M J

મીટ માંડીને વાટ જુએ છે...
એક બીજા ની સામે જુએ છે...
ધરતી તારી વાટ જુએ છે...
અંબર તારી વાટ જુએ છે.... #baarish #rain #gujaratiquotes #gujarati #collab #varsad #vaat

M J

યાદ આવે છે તારી એ વાત...
જે તું કહતો મને હજાર વાર...
સાચી હતી તારી એ વાત...
કે આ દુનિયા માં સાચી નથી એકેય વાત... #વાત #vaat #gujaratiquotes #yqmotabhai #gujarati #gujju

Mansi Jagad

મીટ માંડીને વાટ જુએ છે...
એક બીજા ની સામે જુએ છે...
ધરતી તારી વાટ જુએ છે...
અંબર તારી વાટ જુએ છે.... #baarish #rain #gujaratiquotes #gujarati #collab #varsad #vaat

Mansi Jagad

યાદ આવે છે તારી એ વાત...
જે તું કહતો મને હજાર વાર...
સાચી હતી તારી એ વાત...
કે આ દુનિયા માં સાચી નથી એકેય વાત... #વાત #vaat #gujaratiquotes #yqmotabhai #gujarati #gujju

Parth kapadiya

#cry #shayri #gujju #gujrati #vaat #Prem #પ્રેમ #પ્રેમ_ની_એક_વાત

read more
ઘણીવાર શબ્દો શોધું છું
ઘણીવાર ખુદને ઝંખું છું
ખોવાઈ ગયો હું ક્યાં ?
એટલે જ તો..........!
ઘણીવાર આંસુ ને મળું છું
  #cry #shayri #gujju #gujrati #vaat #prem #પ્રેમ #પ્રેમ_ની_એક_વાત

Darshana

#gujarati #vaat #nojotogujrati #Darshana #હુંઅનેમારીવાતો #ગુજરાતી #એક #એકલતા #LOVEGUITAR #વિચારો

read more
mute video

Dear Dhruv

છૂટતા સંબંધો છોડજો, પણ
પંડ માં પામજો, પંડ્ય ના
તમે પંડ માં પામજો, પંડ્યના

અણગમો થાય જગથી, પણ
મન માં રાખજો, પંડ્ય ના
તમે મન માં રાખજો, પંડ્યના

©Dear Dhruv #Pandya #pandyna #new #vaat #short #story #like #Comment #share 

#Wish

Darpan Thakkar

બવ જ સીમ્પલ ગણીત છે મારુ દોસ્ત,
હુ મારુ ફુલ ATTENTION તમને આપી શકુ છું
પણ તમે મને થોડો TIME પણ ના આપી શકો
તો પછી SORRY યાર 
ખોટો ભાવ આપવા નું તો મને પણ નઇ ફાવે .
😀😀 #footsteps 
#just 
#Thoughts 
#un_kahin_dastan
#gujarati 
#vaat 
#selfrespect

Patel Zrna

mute video
loader
Home
Explore
Events
Notification
Profile