Nojoto: Largest Storytelling Platform

Best પર્ણ Shayari, Status, Quotes, Stories

Find the Best પર્ણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પર્ણતા કે અંશ, પર્ણતા કે, પર્ણ ના પ્રકાર, પર્ણ નો સમાનાર્થી શબ્દ, પર્ણ ફૂટી,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Vaghani Prashant (પ્રવાઘ)

પર્ણ કાવ્ય..✍️,,

read more
એ
એક
પર્ણ હતું
કૂંપળ બની
જન્મેલું જ્યારે
કોમળ પ્રતીક ત્યારે
ધીમે ધીમે રંગે એ ચડ્યું
ધીમે ધીમે આકાર એ પામ્યું
સમય જતાં એ તો ખીલી ઉઠ્યું
જોયુ ઉપવન ત્યાં જ નસીબ ફુટયું
ચારે બાજુ જોને પાનખર આવી
ધીમે ધીમે જોને પીળું એ પડ્યું
પવનના ઝોકે ખરી પડ્યું
કોહવાયું ધુડ બન્યુ
🍃🍃
ઉડી ગયુ
એ જે
હતું
પર્ણ
,,,,,,,,,,,,,  એક દિવસ  ,,,,,,,,,,,
............................................... પર્ણ કાવ્ય..✍️,,

nehal kothadiya

#વરસાદ #બારી #બુંદ #ફૂલ #ગુલાબ #શ્વાસ #પર્ણ #પ્રયાસ #શાયરી

read more
બારી બહાર ટપકતું એ વરસાદી બુંદ

કરે છે પ્રયાસ ખીલવાને ગુલાબ ફૂલ

ટપક ટપક થઈ સીધું વહેતુ પૂર્ણ

આપી શ્વાસ ખીલવા પર્ણ #વરસાદ #બારી #બુંદ #ફૂલ #ગુલાબ #શ્વાસ #પર્ણ #પ્રયાસ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile