Nojoto: Largest Storytelling Platform

Best હાજરી Shayari, Status, Quotes, Stories

Find the Best હાજરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about હાજરી અને, હાજરી આપી, હાજરી આપવા, હાજરી કાર્ડ, હાજરી માત્રથી,

  • 3 Followers
  • 5 Stories
    PopularLatestVideo

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #મસ્તાન #હાજરી #દાખલો

read more
તમારા અંતઃકરણ ને જગાડી, અર્ધનિંદ્રામાંથી બહાર નીકળવું જરુરી બને અને તમારી હાજરીનો સમાજ માં એક દાખલો બેસાડવો જ પડે છે.....

 #yqgujarati #yqmotabhai #ગુજરાતી #મસ્તાન #હાજરી #દાખલો

મસ્તાન

#yqgujarati #yqmotabhai #મસ્તાન #ગુજરાતી #હાજરી #પ્રેમ #વિપ્રલંબશૃંગાર #મુલાકાત

read more
શું વર્ણવું હું તારી હાજરીને શબ્દોમાં,
આંખોના ઝળઝળિયાં અને મારી ખામોશી તને વર્ણવી જાય છે.  #yqgujarati #yqmotabhai #મસ્તાન #ગુજરાતી #હાજરી #પ્રેમ #વિપ્રલંબશૃંગાર #મુલાકાત

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #હાજરી #પ્રેમ

read more
ઘણુ બધુ જ લખાઈ જાય છતા એનો અર્થ ના રહે જ્યારે શબ્દો માં એમની ગેરહાજરી હોય.....  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #હાજરી #પ્રેમ

Darsh

#cinemagraph #yqmotabhai #હાજરી #કદર #ગેરહાજરી love #Relationship life

read more
મારી ગેરહાજરી પર 
મારી ગેરહાજરીમાં વિચારો કરજે,
મારી હાજરીમાં તો 
મારી હાજરીની કદર કર. #cinemagraph #yqmotabhai #હાજરી #કદર #ગેરહાજરી #love #relationship #life


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile