Find the Best બહેન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about બહેન ને જનà«àª®àª¦àª¿àªµàª¸ ની શà«àªàª•àª¾àª®àª¨àª¾, બહેન ને શà«àª°àª¦à«àª§àª¾àª‚જલિ, બહેન બહેન નો પà«àª°à«‡àª®, બહેન ની શાયરી, બહેન માટે કવિતા,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી રક્ષાબંધન રક્ષાબંધન એ પોતાના પણા નો તહેવાર છે, છોકરો હક થી જ રાહ જોવે, એ દિવસે કે મારા માવતર તરફથી કોઈ આવશે માં જેવું, જેના ગુસ્સામાં પિતા પણું છલોછલ હશે, અને વ્હાલ તો માં જેવો, આહાહા! આટલું લખતા તો કાંડુ પણ ફરકવા લાગ્યું, કાલ આવશે એ લાગણીમાં બોળેલાં, અને હૃદયે વણેલા તાર, જેને રાખડી કહીએ છે, બેન હવે તો જલ્દી જ આવી જા આ ભાઈ રાહ જોવે છે તારા એ બંધનની. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #રક્ષાબંધન #બહેન #પ્રેમ #જીવનડાયરી #વિસામો
Jainesh Nai "એકડો"
Neha Dodiya ❤
ભાઈ વગર ની બહેન અેટલે ધબકારા વગર નુ દિલ... બહેન વગર નો ભાઈ અેટલે જીવ વગર નુ શરીર. -Neha #ભાઈ #બહેન #જીવ #ધબકારા
Own Talks
સંસારમાં જેટલું મહત્વ "માં-બાપ" નું છે, તેટલું જ મહત્વ ખરા સમયે "ભાઈ-બહેન" નું પણ છે, આર્થિક કે ગરીબ પરિસ્થિતિ ઉપર નિર્ભય રહે , "બહેન....માં" જેટલો પ્રેમ કરી જાય છે, તેવીજ રીતે "ભાઈ....બાપ" જેટલો પ્રેમ કરી જાય છે, પણ બન્ને ના "પ્રેમ" નું "મૂલ્ય કે મહત્વ" જાણી શકાતું નથી, એટલે જ બંને ના પ્રેમ ને "મૂલ્યવાન-અતિમુલ્ય" કહેશે. Good morning
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto