Nojoto: Largest Storytelling Platform

Best શહીદ Shayari, Status, Quotes, Stories

Find the Best શહીદ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શહીદ meaning in english, શહીદ in english, શહીદ પર કવિતા, શહીદ દિવસ, શહીદ દિન,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

jayu solanki

જેના નામ ની આગળ શહીદ લખેલ હોય છે... જય હિન્દ...❤️ #India #army #indainarmy #shahid #શહીદ #ભગતસિંહ #Motivation #motivation_for_life #gujrati #nationalanthem #વિચાર

read more
mute video

Tirth Soni "Bandgi"

ગણતંત્ર દિવસ - બંદગી #શહીદ #શાયરી #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #બંદગી #alfazebandgi #કવિતા

read more
વરું મોત ને હું એ તમન્ના છે મારી
ભળું માટી માં હું તમન્ના છે મારી

માં ભારતી નો સપૂત ઉભો સરહદે હું
તિરંગો ઓઢવાની તમન્ના છે મારી

ગણતંત્ર દિવસે હું સ્મરું શહીદો ને
શમા થઈ બળવાની તમન્ના છે મારી

- બંદગી ગણતંત્ર દિવસ

- બંદગી
#શહીદ #શાયરી #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #બંદગી #alfazebandgi

Sindhav Jaydeep

#શહીદ

read more
સડી ગઈ હતી લાશો સડક કિનારે 
ગાંધી પણ મૌન હતા
ભણાવી દીધું કે ચરખે આઝાદી મળી,
તો માંચડે ચડનાર જુવાનજોધ કોણ હતા #શહીદ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile