Nojoto: Largest Storytelling Platform

Best સરસ Shayari, Status, Quotes, Stories

Find the Best સરસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સરસ્વતી નદી, સરસ, સરસ સરસ, સરસવ તેલ, સરસ્વતી વંદના શ્લોક,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Rathava Sanket

#સરસ જિંદગી 
ખરાબ માણસોથી 
ચાલતી જ રહે છે,

પણ 

ખરાબ જિંદગી 
સારા માણસોથી
જરૂર ચાલે છે.!!!

©Rathava Sanket #Struggles

Rukshana K.

#સરસ લાગે છે #કવિતા

read more
સરસ લાગે છે

તું સરસ લાગે છે તારી વાતો સરસ લાગે છે તારું હોવું સરસ લાગે છે .

ક્યારેક તારું રીસાઈ જવું ને વળી મારુ મનાવી લેવું પણ સરસ લાગે છે.

સરસ લાગે છે એ પળ જ્યારે સાથે તું હોય ને તારા ગયા પછી ની યાદ પણ સરસ લાગે છે 

ક્યારેક રડાવવુ ને હંમેશા હસાવવુ ને જગડા થી શરૂ થતી એ મુલાકાત પણ સરસ લાગે છે

મુલાકાતો નો એ દોર ને વળી પાછું વિરહનું એ સંગીત પણ સરસ લાગે છે .

 ઘણું મેળવવાની લાલચમાં છૂટી ગયેલું સમણું પણ સરસ લાગે છે .

ભર બપોર ના  ઉકળાટ  પછી નીઆ  ઢળતી વેળા પણ સરસ લાગે છે .

ઉઝરડા પડેલી દીવાલો પર  યાદો નો આ  ઓરીપો પણ સરસ લાગે છે. #સરસ લાગે છે

Panchal Mayank

એક જગ્યાએ #સરસ વાક્ય #લખ્યું હતું, સાહેબ... જો #દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને #ઊંચા દેખાડવાનું #છોડી દો...

read more
એક જગ્યાએ #સરસ
વાક્ય #લખ્યું હતું,
સાહેબ...
જો #દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,
તો પોતાને #ઊંચા
દેખાડવાનું #છોડી દો... એક જગ્યાએ #સરસ
વાક્ય #લખ્યું હતું,
સાહેબ...
જો #દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,
તો પોતાને #ઊંચા
દેખાડવાનું #છોડી દો...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile