Nojoto: Largest Storytelling Platform

Best fozi Shayari, Status, Quotes, Stories

Find the Best fozi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfozi game, fozi dp, foz, fozi, fozi mozi,

  • 7 Followers
  • 27 Stories

Gayatri Patel GP

એક પિતા કરતા માને પૂછજો કે...
હું ન રહું તારી સાથે 24 કલાક તો શું કરે.
પૂછજો એક મા ને કે હું તને રોજ ન દેખાવ તો શું કરે.
પૂછજો એક માને કે જો હું સમયે ન ખાવા બેસું તો શું કરે.
પૂછજો એક માને કે હું સમયે ઘરે ન આવું તો શું કરે.
પૂછજો એક માને કે જો હું રાતે સુઈ ન જાવ તો શું કરે.
પૂછજો એક મા ને કે જો મને પડી જતા લોહી નીકળે તો શું કરે.
પૂછજો એક માને જો કે હું સાંજે ન આવીશ તો શું કરે.
પૂછજો એ માને જેણે હદય પર પથ્થર મૂકી દીકરાને દેશસેવા માં મોકલ્યો.
પૂછજો એ માને કે હું ન આવું અને તિરંગામાં આવું તો શું કરે. #fozi #armylife #indianarmy #maa #gujaratiquotes

Gayatri Patel GP

#army #fozi #Life

read more
बाप की जगह माँ से पूछो
अगर मैं 24 घंटे आपके साथ न रहूं तो क्या होगा?
एक माँ से पूछो कि अगर मैं तुम्हें हर दिन नहीं देखता तो मैं क्या करता।
एक आस्तिक से पूछो कि अगर मैं समय पर खाने के लिए नहीं बैठता तो वह क्या करता।
एक आस्तिक से पूछो कि अगर मैं समय पर घर नहीं आया तो वह क्या करेगा।
एक आस्तिक से पूछो कि अगर मैं रात को बिस्तर पर नहीं जाता तो वह क्या करता।
एक माँ से पूछो कि अगर मुझे खून आता है तो क्या करना चाहिए।
एक आस्तिक से पूछो कि अगर मैं शाम को नहीं आया तो वह क्या करेगा।
उस आस्तिक से पूछो जिसने अपने दिल पर पत्थर रखा और अपने बेटे को देश की सेवा के लिए भेजा।
उससे अच्छी तरह पूछें कि क्या वह अब कनेक्शन में लीन नहीं है

©Gayatri Patel #army #fozi #Life

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile