Nojoto: Largest Storytelling Platform

Best અકસ્માત Shayari, Status, Quotes, Stories

Find the Best અકસ્માત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અકસ્માત સહાય યોજના ફોર્મ pdf download, અકસ્માત બને, અકસ્માતને કારણે, અકસ્માત સહાય યોજના ફોર્મ pdf, અકસ્માત સહાય યોજના pdf,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Devyani Chugadia

#અકસ્માત #safedrive #realstory #yqbaba #yqdidi #yqmotabhai #yqgujarati

read more
આ જગત ની માણસાઇ તો જૂઓ..

અકસ્માત ના થાય તે માટે 
     કોઇ વાહન ધીમે નહીં ચલાવે..
પણ
અકસ્માત થયા પછી 
      સૌ એ જોવા માટે વાહન ધીમે ચલાવશે.. #અકસ્માત 
#safedrive 
#realstory 
#yqbaba 
#yqdidi 
#yqmotabhai 
#yqgujarati

અનુભવ

#અકસ્માત

read more
અકસ્માત......
માન્યું હોત તો મારું..આજે સાથે બેસી સ્વર્ગ માં ચા પીતા હોત દોસ્ત....

આ તારું દીધેલું જીવન અકસ્માત પછી ધૂપ સળી ની માફક મહેક ફેલાવી ખુદ ની અંતર ની ખુશ્બુ થી અલગ છે!!!! #અકસ્માત

uruva vadher(UV)

#ઘડપણપેલાજજીંદગીઘટી #એકદુઃખદઘટના #અકસ્માત #બાળજ્નમસમયેપિતાનુંમૃત્યુ

read more
જીંદગી મા એક  ઘટના એવી ઘટી
ને ઘડપણ પેલા જ જીંદગી ઘટી
કામ ના સ્થળે ફોન ની એક ઘન્ટડ઼િ વાગી
ને ખુશીયો ની તો જાણે લોટરી લાગી
હૈયે હરખ નો પાર ન રહ્યો
 ઘરે બાળ જ્ન્મ જો થયો
બાળ મુખ જોવાની લાલસા લઇને ચાલ્યો
વાહનને હવા વેગે હંકરતો ચાલ્યો
 ત્યાં અચાનક વાતાવરણ મા શાંતિ પ્રસરી
હરખ નાં વાતાવરણ મા ગમગીની પ્રસરી
જીંદગી મા એક ક્ષણ એવી આવી
ને સુખ મા દુઃખદ ઘટ ના લાવી
હરખ નાં મોજા શાંત થયાં 
આક્રંદ કેરા મોજા નો ઉછળાટ થયો
આગમન માટે ઘર સજાવેલું 
 તેં વિદાય ની સામગ્રી મા ફેરવાયું
બાળ મુખ જોવા તરસતા મુખ ને કફન મા લાપેટયું
 ને ચો તરફ આકાશે પણ જાણે કલ્પાંત સરૂ કર્યુ
જીંદગી મા આવી દુઃખદ ઘટના ઘટી 
ને જીંદગી સાવ વીરાન બની
જીંદગી મા એક ઘટના આવી ઘટી,
ને ઘડપણ પેલા જ જીંદગી ઘટી. #ઘડપણપેલાજજીંદગીઘટી #એકદુઃખદઘટના #અકસ્માત 
#બાળજ્નમસમયેપિતાનુંમૃત્યુ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile