Nojoto: Largest Storytelling Platform

Best નર્ક Shayari, Status, Quotes, Stories

Find the Best નર્ક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about નર્ક translate in english, નર્ક કે, નરક ના પ્રકાર, નરક એટલે શું, નરક meaning,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Vibrant Writer

#કર્મ કોઈને નથી છોડતું...👇 કોઈ સારો માણસ #વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી અયોગ્ય કર્મ માં સહભાગી બને તો એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે. ©vibrant_writer #ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો #Nojotogujarati #ગુજરાતી #વિચાર #મૃત્યુ #દુર્યોધન

read more
Trust me કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
વ્યક્તિ કે પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
ભીષ્મ અને દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો 
જ્યારે અધર્મી, અભિમાની, સત્તાલોલૂપ દુર્યોધનના પક્ષે 
લડે છે ત્યારે તેઓ પોતાના માટે જીવતે જીવ જ મનોમંથન 
રૂપી નર્ક તૈયાર કરે છે અને અવિચારી મૃત્યુ મરે છે.
©vibrant_writer #કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
#વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
#ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile