Nojoto: Largest Storytelling Platform

Best મૃત્યુ Shayari, Status, Quotes, Stories

Find the Best મૃત્યુ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મૃત્યુ પર કવિતા, મૃત્યુ પર લેખ, મૃત્યુ ગઝલ, મૃત્યુ શાયરી, મૃત્યુ સુવિચાર,

  • 22 Followers
  • 22 Stories
    PopularLatestVideo

ગુજ્જુ ની નોલેજ

મુત્યુ ના અંતિમ સમયમાં કેવું મહેસૂસ થાય છે... #viral #Shorts #મૃત્યુ #ગુજરાતી #Gujrat #nikunjjoshi #gujjuniknowledge #પૌરાણિક

read more
mute video

purvi Shah

#મોત #મૃત્યુ #વરસાદ #yqmotabhai #yqgujarati #Death life #YourQuoteAndMine Collaborating with Hetal Vora

read more
વગર કહે જો મોત પણ આવી વરસી પડે,
તો મારું જાવવું તારા માટે સાર્થક થઈ પડે. #મોત #મૃત્યુ #વરસાદ #yqmotabhai #yqgujarati #death #life  #YourQuoteAndMine
Collaborating with Hetal Vora

hirpara amit

#મૃત્યુ #જીવન #પ્રેમ #ચાહત #yqbaba #yqquotes #yqmotabhai #gujarati

read more
જિંદગી પ્રત્યે પ્રેમ અને ચાહત એ હદ સુધી રાખો કે મોત ને પણ પોતાનું સ્થાન અને સમય બદલવાની મજબૂરી આવી પડે.
                  - A.D HIRPARA  #મૃત્યુ  #જીવન #પ્રેમ #ચાહત #yqbaba  #yqquotes #yqmotabhai #gujarati

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #મૃત્યુ #કદર #મસ્તાન

read more
વ્યક્તિ દરરોજ હજારો વખત મરે છે પણ કદર તો જ્યારે શરીરમાંથી પ્રાણ છુટે પછી જ થાય છે...... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #મૃત્યુ #કદર #મસ્તાન

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #જીવન #મૃત્યુ

read more
હિંદુ ધર્મ માં મૃત્યુ એક મહાઉત્સવ છે છતાં મૃત્યુ વિશે વાત કરતાં એક પ્રકારે સૂગ, ડર, અપવિત્ર માનસિકતા રખાય છે.  મહાદેવ ને પણ હવે તો શિષ્ટ સ્વરૂપે એટલે કે શહેરી શિવાલયોમાં જ યોગ્ય માનવામાં આવે છે, હકીકતમાં તો શિવ એ સ્મશાન ના વૈરાગી યોગીપુરૂષ છે એ જ સ્મશાન પ્રત્યે નો ભાવ લોકોના મનમાં હિંદુ ધર્મ ની સાચી સમજનો અભાવ જણાવે છે.  મૃત્યુ બાદ તો આ દેહને પણ અપવિત્ર મનાય છે, જેની આજીવન ઘેલછા આપણે રાખી હોય  એ શરીર પ્રત્યે પણ હડધૂત પ્રકારનુ વર્ણન કરાય છે.

જીવનની સત્યતા માટે મૃત્યુ નો સ્વીકાર સહજતા થી કરવો જ રહ્યો. માયા થી મુક્તિ તો મૃત્યુ જ અપાવી શકે તો શા માટે મૃત્યુને જીવનગુરુ ન માનવો??? જીવંત હોવા છતા માનવમૂલ્યો થી વિમુખ થવુ એ મૃત્યુ જ છે પણ એમાં અંતિમવિધિ જેટલુ સન્માન પણ નહી મળે. રાખમાં મળીને સત્યતા નુ ભાન થાય એ યોગ્ય નથી આથી જ જીવનને નિજાનંદમાં જીવવા નો પ્રયાસ કરવો જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ સંસારમાં યોગદાન આપી મૃત્યુના મહોત્સવ સુધી જવાની તૈયારીમાં લાગવુ જોઈએ.

"ના કરીશ ગુમાન આ કાયાનું, અંતે તો મળી જશે મુઠ્ઠીભર રાખમાં"

"કાયા તો નાશવંત છે પણ તમારુ કર્મ અવિનાશી છે..... "

 #yqgujarati #yqmotabhai #ગુજરાતી #જીવન #મૃત્યુ

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #જીવન #આનંદ #મૃત્યુ #લાગણી #સંબધો

read more
#જીવનડાયરી
(ચાલ જીવી લઈએ)
શ્વાસ ચાલે છે તો બધી જ લાગણીઓ સ્પર્શી જશે,
બાકી શ્વાસ ગયા તો, આ શરીર પણ નહીં રહે,
જીંદગી રોજ નવા પાને નવો રોમાંચ આપે છે,
તો જીવી લ્યો, આ વિસામાની જીવનડાયરી સાથે,
શ્વાસ ચાલે છે તો બધી જ લાગણીઓ સ્પર્શી જશે,
બાકી શ્વાસ ગયા તો, આ શરીર પણ નહીં રહે, #જીવનડાયરી #વિસામો #જીવન #આનંદ #મૃત્યુ #લાગણી #સંબધો

Darsh

#સ્મરણ #મૃત્યુ #ગુજરાતી #ઈશ્વર #yqgujarati #yqmotabhai #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with Maan Gohil

read more
મૃત્યુ વખતે સ્મરણ જો ઈશનું જ આવે...
ખલાસી, ફરી ફેરો ના રહે મોક્ષ જ આવે.!! #સ્મરણ #મૃત્યુ #ગુજરાતી #ઈશ્વર #yqgujarati #yqmotabhai #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with Maan Gohil

Darsh

#મૃત્યુ #સ્થાન #ઈશ્વર #yqgujarati Collaborating with દિવ્યા ભુત 'પ્રકૃતિ' #YourQuoteAndMine Collaborating with Jagruti Kaila #neetakansara Collaborating with Miss Tea (Mishty)

read more
મૃત્યુ પછીનો અર્થ શું? માત્ર એક વાત પુરતો !! #મૃત્યુ
#સ્થાન
#ઈશ્વર
#yqgujarati
Collaborating with દિવ્યા ભુત 'પ્રકૃતિ'     #YourQuoteAndMine
Collaborating with Jagruti Kaila #neetakansara 
Collaborating with Miss Tea (Mishty)

vibrant.writer

#ગુજરાતી #yqmotabhai #મૃત્યુ #વાહવાહ #ચાબખા #pritliladabar #vibrant_writer

read more
મૃત્યુ પછી થાય વાહ ! વાહ ! એની નવાઈ નઈ,
જીવતે જીવ કોઈની કદર કરો તો કહેવાય કઈ. #ગુજરાતી #yqmotabhai
#મૃત્યુ
#વાહવાહ
#ચાબખા 
 #pritliladabar #vibrant_writer

Quotes of Adi

#જિંદગી #અરજ #મૃત્યુ #ફરજ #inspirational #Thoughts

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile