Find the Best warriour Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about warriors in hindi, kargil war quotes in hindi, warriors meaning in marathi, war and peace saying, warrior meaning in hindi,
RAVIDAN GADHVI
મેદાને જઈ મુઠીયુ વાળો તમે,તો તમને મર્દ કેમ કહી દઉ મેદાન જઈ ના કરો માર માર તમે,તો તમને મર્દ કેમ કહી દઉ અને સમરાગણમા રાજપુતો,બીક શુ હોય મૌતની ન્યા કાયરતાથી સરમાવ,તો તમને મર્દ કેમ કહી દઉ સરખે સરખા પલ્લા હોય,બે કૌર હાથે તલવાર ભલ્લા હોય,તો લડો તો માનુ વીર પણ ચડતી પડતીના મોકા જોઈ પીઠ પાછળ વાર કરો તમે,તો તમને મર્દ કેમ કહી દઉ સામે હાથી હોય કે ધોડા,તારી તો તલવાર કાફી છે પણ ટાણે પલવાર ની પાછી પાની કરો,તો તમને મર્દ કેમ કહી દઉ તને રાણા ની વીર-વાતોનો જ,નશો હોવા જોઈએ મેદાનમા ન્યા દારુ પી ડગલા માંડ તુ ડગમગતા તો તને મર્દ કેમ કહી દઉ મર્દના કામ સમરાંગણ સુધી જ,સિમીત નથી સુરવીર. કોઈ પરનારી તરફ કુ-દ્રષ્ટી માંડ,તો તને મર્દ કેમ કહી દઉ.. "રવીદાન" ગોતે જ છે ઈ સપુતોના વારસદારને,જેના લોહીમા વિરતાના વરસાદ વરસે છે. બળાત્કારી,દેશદ્રોષી ને એના બારણે જઈ પછાડે, એને જ મર્દ હુ કહી દઉ..એને મર્દ કહી દઉ.. ©RAVIDAN GADHVI વાતુ પંચાતની પાંચ નવળી બજાર કરે "રવી" છુ એક વાતમા શેર લોહી વધારી શકુ,તમે એક વાહ તો આપો મોજના દોરા ફોડી મોજ ની દાઢી કરી દઉ.તમે એક વાહ તો આપો. નામર્દમા મર્દાનગી બેઢી કરી દઉ.તમે એક વાહ તો આપો. વીર રસ બેશક સરસ છે પણ છતા, વીરને વીરતાથી પણ આગળ કરી શકુ,તમે એક વાહ તો આપો..
વાતુ પંચાતની પાંચ નવળી બજાર કરે "રવી" છુ એક વાતમા શેર લોહી વધારી શકુ,તમે એક વાહ તો આપો મોજના દોરા ફોડી મોજ ની દાઢી કરી દઉ.તમે એક વાહ તો આપો. નામર્દમા મર્દાનગી બેઢી કરી દઉ.તમે એક વાહ તો આપો. વીર રસ બેશક સરસ છે પણ છતા, વીરને વીરતાથી પણ આગળ કરી શકુ,તમે એક વાહ તો આપો.. #योद्धा #warriour #સુરવીર
read moremax
No matter how big the problem, I will keep on fighting till my last breath #thoughtfull #quotes #fightting #spirit #warriour
#thoughtfull #Quotes #fightting #spirit #warriour
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited