Nojoto: Largest Storytelling Platform

Best નયન Shayari, Status, Quotes, Stories

Find the Best નયન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about નયન ને બંધ રાખીને lyrics, નયન ને બંધ રાખી, નયન નો સમાનાર્થી શબ્દ, નયનને બંધ રાખીને, નયન શાયરી,

  • 4 Followers
  • 3 Stories

KRUNAL JADAV

#yqmotabhai #yqgujarati #નયન #લાગણી #ગુજરાતી #ગુજરાતી_શાયરી

read more
નયનથી જ કેટલું બધુ બોલી ગયા,
લાગણીઓનું નવું પુસ્તક ખોલી ગયા. #yqmotabhai 
#yqgujarati 
#નયન 
#લાગણી 
#ગુજરાતી 
#ગુજરાતી_શાયરી

srushti pandya

#નયન#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

read more
હોય ઇજાજત નયનની તો શરારત કરી લઉં
વગર હથિયારે ઘાયલ કરી દઉં
નજરોથી સ્પર્શી ચુમી ભરી લઉં
શ્વાસોથી કનડી સળી કરી દઉં

તને 
દૂરથી તરસાવી પાણી પાણી કરી દઉં
તને
પ્રેમથી તડપાવી મારી મારી કરી લઉં...

 #નયન#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

dpwritezs

#નયન #Life_experience

read more
તારા નયન ને કોઈ સાથે સરખાવું,
કદાસ,તે મારા દિલ એ મંજુર નથી.

                              dpwritezs #નયન


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile