Nojoto: Largest Storytelling Platform

Best દાગ Shayari, Status, Quotes, Stories

Find the Best દાગ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દાગીના ના ફોટા, દાગીના નો ભાવ, દાગીના તેમ, દાગ ફિલ્મ, દાગ ધ ફાયર મુવી,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Taru Mistry

#ગઝલ #પ્રેમ #દાગ #ચાંદની #કવિતા

read more
ગઝલ મારી અજવાળવા મેં પ્રેમની ચાંદની લખી,
અધૂરાં સ્વપ્નોમાં ઝબોળેલી દરેક લાગણી લખી...

છૂટી ગયાં હાથ ને ટૂટી ગયાં દિલથી દિલનાં તાર,
વિરહની વેદનાથી ભરેલી યાદોની ગાંસળી લખી...

નથી મળવા દીધાં દુનિયાએ રાધા-કૃષ્ણને પણ,
છતાં જગ આખાયે કૃષ્ણ પાસે પ્રેમની માંગણી લખી...

એક જ ચહેરો ને મુખૌટા અનેક પહેરતો રહે છે,
કાંચીડા જેમ રંગ બદલતા માનવીની કાંચળી લખી...

નિર્મળ ચંદ્રને પણ પ્રેમનો દાગ લગાવી ગઈ ચાંદની,
રહ્યો પ્રેમ અધુરોને વાત ગઝલમાં આપણી લખી... #ગઝલ #પ્રેમ #દાગ #ચાંદની


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile