Nojoto: Largest Storytelling Platform

Best premnivato Shayari, Status, Quotes, Stories

Find the Best premnivato Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to abort pregnancy of 2 weeks in hindi, preamble of india in hindi, marriage prediction by date of birth, how to avoid pregnancy, ectopic pregnancy in hindi,

  • 5 Followers
  • 8 Stories

Gayatri Patel GP

જણાવજે.....
મારા સંપર્કમાં ન આવવું હોય તો જણાવજે.
સમય જતાં પોતાના મનને તું સમજાવજે.
યાદ આવે ત્યારે તું પાસે આવી બેસજે.
ન કોઈ સાંભળે તને તો તું મને સાંભળાવજે.
જો કોઈ ન બોલે તારી સાથે તો મને બોલાવજે.
સમય આવે કે ન આવે તો પણ મનમાં રાખજે.
કોઈ સાથે ન આવે તો દુઃખમાં મને યાદ કરજે.
તારા દરેક દુઃખ સુખમાં મારી દુઆ રહેશે.
બસ યાદ આવે તો સમય જોયા વિના કહેજે. #janavaje #gujuquotes #gujju #poetry #premnivato

Gayatri Patel GP

હું નજર ઝુકાવ છું તો તમારાં માનમાં....
 હું તો હમેશાં મલકાય છું નાદાની મા..
અરીસો જોય શરમાય છું શાન માં..
મારું મિત મંડાયેલ છે તમારી પ્રીત માં ..
આ મન વારી ગયું તમારાં હાસ્ય માં..
સજનીનું મન વસી ગયું સાજનમાં.
મેઘધનુષના રંગ રચાશે નિલગગનમાં. #premnivato #lovepoetry

Gayatri Patel GP

તારી જોવાની આ અદા મને કરી ગઇ ઘાયલ. 
તારા હાસ્યની લાલી મને કરી ગઈ પાણી પાણી...
હું તો તને જોતા જ થઇ ગઇ તારા મનની રાણી..
તારી અલક મલક ની નજર મારાં મનને કરી ગઈ અસર..
તારા જ વિચારોમાં તો   હું શજની થઈ શાયર..
મારી પંક્તિ જોઈને લોકો થાય વાંચનના કાયર..
તારાં એ મખમલી હોઠોનું સ્પર્શનું મિલન મનને કરી ગયું વાયરલ #shajanishayar#premnivato#gujjukavy

Gayatri Patel GP

પ્રેમની અભિવ્યક્તિ પર આશા છે..
તારા પ્રેમ પર જ મને તો નશા છે.
તારા વાતોની ઝલક જ અદા છે..
તારી આજ આદતોની કલા છે..
તારી સાથે જીવન જીવવાની મઝા છે.
તારા જીવનમાં શજની બનું એજ મારી સજા છે #premnivato#shajanilove#gujjugazal

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile