Nojoto: Largest Storytelling Platform

Best 1mr_writer Shayari, Status, Quotes, Stories

Find the Best 1mr_writer Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about no 1mr perfect, writer my love from the star, लहरों से डरकर writer, secret love song writer, love writer instagram,

  • 3 Followers
  • 54 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવન #ઉત્સાહ #અભિમાની life #1mr_writer #જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
માણસ અભિમાન મૂકી દે તો?
દરેક દિવસ આનંદ છે,
દરેક દિવસ ઉત્સાહ છે,
દરેક દિવસ ઉત્સવ છે,
પણ અભિમાન મૂકી દે તો. #જીવન #ઉત્સાહ #અભિમાની #life #1mr_writer #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#યાદ #જીવન #જીવનડાયરી #વિસામો #સમય #1mr_writer

read more
#જીવનડાયરી
યાદ આવે ને ચાલી જાય, સમયનો મલમ છે,
વ્યક્તિ આવે ચાલી જાય, સમયનો જખમ છે, #યાદ #જીવન #જીવનડાયરી #વિસામો #સમય #1mr_writer

વિસામો (હિમાંશુ વઘારીયા)

#સ્વાર્થ life #yourquotebaba #વિસામો #Money #yourquotedidi #1mr_writer #જીવનડાયરી

read more
#જીવનડાયરી
કોઈએ જાત ખર્ચી ને પૈસા આપ્યા,
તમેં જાત બતાવી ને પૈસા ન આપ્યા,
સંસ્કાર બતાવ્યા કે છો એવા દેખાયા? #સ્વાર્થ #life #yourquotebaba #વિસામો #money #yourquotedidi #1mr_writer

વિસામો (હિમાંશુ વઘારીયા)

#yourquote #yourquotebaba #yourquotedidi #1mr_writer #ગુજરાતી #લાગણી #જીવનડાયરી

read more
#જીવનડાયરી
(સ્વભાવ)
પરિસ્થિતિ ખરાબ હોય તો 
ઈશ્વર ને ભજો અને મદદ કરે,
જરૂરિયાત હોય આપણે ને તો
મિત્ર ને કહો અને મદદ કરે, 
બસ પછી બંને ભૂલી જાવ !!! #yourquote #yourquotebaba #yourquotedidi #1mr_writer #ગુજરાતી #લાગણી

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પ્રેમ #સત્ય #yourquote #yourquotedidi #yourquotebaba #1mr_writer love life #જીવનડાયરી

read more
#જીવનડાયરી
પ્રેમ કરી નિભાવી જાણે, 
સાથ મળે ના મળે,
નિયત હૃદય ની એ બતાવી જાણે,
સાચા પ્રેમી ના દિલ મળે છે,
આ શરીર નો મોહ રહે ના રહે,
પ્રેમ આ જીવન મળે ના મળે,
પ્રેમ કરી નિભાવી જાણે. #પ્રેમ #સત્ય #yourquote #yourquotedidi #yourquotebaba #1mr_writer #love #life

1M.R_writer

कोशिश तो बहुत की पर आपकी याद को मिटाना आसान नही है,
क्या कहा, जलादु आपकी यादों को दिल में ही?
मोहतरमा दिल है मेरा कोई श्मशान नही है।।

©1mr writer(MAHESH RATHOD) #Hindi #Nojoto #1mr_writer #Rathod #MaheshBabu 

#PARENTS

1M.R_writer

बहुत कुछ करना था जिंदगी में मुझे,
लेकिन..
महोब्बत करने के बाद कुछ करने के काबिल ही नही रहा।

©1mr writer(MAHESH RATHOD) #mahobbat #1mr_writer #Llike #Love #stoey #story #nojtohindi #Nojoto #follow

1M.R_writer

kisi ko chahne ki bhi wajah hoti hai,
 mahobbat me ye bat bhi sikhayi hai tumne.

©1mr writer(MAHESH RATHOD) #Love #Chahta #1mr_writer #Like #follow #SAD

1M.R_writer

mute video

1M.R_writer

mahobbat ka safar tey karte huwe ,
mujhe marna tha uski baho me.
lekin o to chhor ke chale gaye hame,
bichh raaho me..

©1mr writer #yqdidi #yqbaba #Hindi #Shayari #pyaar #mahobbat #Dhokha #1mr_writer
loader
Home
Explore
Events
Notification
Profile