Find the Best પ્રસ્તાવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પà«àª°àª¸à«àª¤àª¾àªµàª¨àª¾ meaning in english, પà«àª°àª¸à«àª¤àª¾àªµàª¨àª¾ means, પà«àª°àª¸à«àª¤àª¾àªµàª¨àª¾ àªàªŸàª²à«‡ શà«àª‚, પà«àª°àª¸à«àª¤àª¾àªµ મૂકà«àª¯à«‹, પà«àª°àª¸à«àª¤àª¾àªµ મૂકà«,
Chavda Ajit
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 મે પ્રેમની શરૂઆત જ તમારા સ્મિતથી કરી છે, તો હવે તમારી પાસે #ઇજહાર કરીને હું શું કરું..? ઈશ્વર પાસે બીજો ક્યો #પ્રસ્તાવ રજૂ કરું, તમારું સ્મિત સદા બરકરાર રહે એવી અરજ કરું..!! #સાચા_પ્રેમ_પર_શાયરી
Chavda Ajit
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 ઈચ્છા બસ એટલી છે એમનો પ્રેમ મળે, #પ્રસ્તાવ મુકીશ 'ને એમનો સ્વીકાર મળે..! એકવાર એવું કહી દે વિચારીને કહીશ, પછી ભલેને સાત જન્મોનો ઈન્તજાર મળે...!! #સાચા_પ્રેમ_પર_શાયરી
Damyanti Ashani✍️
પ્રસ્તાવ...#Propose_Day આંખોમાં જોઈને આંખોમાં ડૂબતો હસતો હસતો પ્રસ્તાવ... તો ક્યાંક આંખો ઝૂકાવીને પ્રસ્તાવિત થતો મૂક પ્રસ્તાવ... એ મૂક પ્રસ્તાવમાં મૌન સ્વીકૃતિ ભળે ને નજરુંની વાતું થતી હોય ખામોશ!! ખાસ તો આ જમાનામાં મેદાન મારે છે એવો બોલકો પ્રસ્તાવ... એ બોલકા પ્રસ્તાવમાં વળી એકેએક અક્ષરને મઠારી મઠારીને અક્ષરશઃ શાબ્દિક વાતોડિયો ઘાટ ઘડાય! એમાંય જો ઉતાવળે ઘાટઘૂટ વગરનો અધૂરો ઘડેલો અક્ષર જીભે ગોઠવાઈ જાય! તો દરખાસ્ત નામંજૂર થવાની શક્યતા ય વધી જાય. બીજું તો ઠીક, પણ નામંજૂર થયેલ દરખાસ્તને પોતાનાં મન પર જો હાવી થવા દીધી તો પોતાની જિંદગી નો ઘાટ બગડે તો બગડે સાથે ઘડામણે ય માથે પડે! દરખાસ્ત છે ભૈ! આપણું ધાર્યું થાય પણ ને ન પણ થાય. જો ધાર્યું થાય તો હૈયાંમાં હેતથી હરખાઈ લેવાનું અને જો ધાર્યું ન થાય તો સમય બળવાન છે, એવું મનોમન બોલતાં બોલતાં દેખ્યું-અણદેખ્યું કરીને નવી વૈચારિક કેડી કંડારતાં કંડારતાં આગળ વધી જવું. સાચું Propose તો પોતાની જાત સાથે જ કરાય.ધાર્યું પરિણામ આવે કે ન આવે,પણ આત્મવિશ્વાસ જરૂર વધે.એ વધતો આત્મવિશ્વાસ જ દ્રઢપણે વિશ્વાસુ દિશા નિર્દેશ કરતો હોય, એવો અનુભવ ડગલેને પગલે થતો હોય છે. ~Damyanti Ashani #Proposeday#પ્રસ્તાવ #દરખાસ્ત
.
હવે મારી જિંદગીમાં; એવી કોઈ યાદ નથી કે જેમાં તું ના હોય... -Mr.Kun'n #પ્રસ્તાવ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto