Find the Best મહાભારત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutમહાàªàª¾àª°àª¤ àªàª¾àª— 2, મહાàªàª¾àª°àª¤ pdf download, મહાàªàª¾àª°àª¤ pdf, મહાàªàª¾àª°àª¤ આખà«àª‚, મહાàªàª¾àª°àª¤àª¨à«€ કથા,
મસ્તાન
મહાભારત ની શરુઆત થી અંત સુધી તમામ ક્ષણે શ્રી કૃષ્ણ જ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ માં હતા. આધુનિકતા ના મહાભારત માં વ્યક્તિ પોતાની અંદર જ કૌરવો-પાંડવો વચ્ચે લડતો રહેશે અને થાકીને થેરાપિસ્ટ પાસે જશે અથવા ધર્મગુરુ પાસે. હવે બંધ ઓરડામાં શું ચાલે એ એમાં પુરાયેલા ને જ ખબર હોય બહાર થી આવેલા ને શું ખબર હોય??? એટલે જ તો આત્મશક્તિ, મનોબળ, ઇચ્છાશક્તિ અંત સુધી શ્રી કૃષ્ણ ની જેમ વ્યક્તિ ની સાથે જ રહેવાના છે પણ એમને સારથી બનાવવા કે નહીં એ વ્યકિતગત બાબત છે. હંમેશા પોતાની ગાડીમાં જ સવારીની મજા આવે, જ્યારે આપણી ગાડીનુ સંચાલન અન્ય ના હાથ માં હોય એટલે મંજિલ દુર જ લાગશે. #yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #મહાભારત
#yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #મહાભારત
read moreDamyanti Ashani✍️
અત્યારે સમાંતરે ચાલતી બે ટીવી સિરિયલ રામાયણ અને મહાભારત જોઈને આજે વિચાર આવ્યો તે લખ્યો છે. ઘર બહારની વ્યક્તિને જ્યારે આપણાં ઘરની દરેક નાની-મોટી બાબતમાં દખલ કરવાની આપણાં તરફથી ખુલ્લી છૂટ આપવામાં આવે ત્યારે જીવનમાં આપણે જ જાણી જોઈને નોતરેલા કેવા કેવા ઝંઝાવાત આવી શકે!એવો સ્પષ્ટ સંદેશ અત્યારે ચાલતા રામાયણ અને મહાભારત આ બન્ને ટીવી સિરિયલના એપિસોડમાંથી મળે છે. રાણી સાથે આવેલી દાસી હોય કે પછી રાણીનો સગો ભાઈ હોય. એ પરિવારનાં સભ્ય તો નથી જ...એ દરેકની પોતપોતાની એક હદ હોય. એ હદ ક્યારે ઓળંગી શકે? જ્યારે આ

read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited