Nojoto: Largest Storytelling Platform

Best મંદિર Shayari, Status, Quotes, Stories

Find the Best મંદિર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મંદિર ની ડિઝાઇન, મંદિર કઈ દિશામાં રાખવું, મંદિર વિશે માહિતી, મંદિર વિશે નિબંધ, મંદિર બતાવો,

  • 4 Followers
  • 7 Stories

ગુજ્જુ ની નોલેજ

હિન્દુ જ્યારે મંદિરે જાય ત્યારે શું કરે... #ભજન #કીર્તન #જાપ #સ્મરણ #ભક્તિ #મંદિર #shortsviral #ગુજરાતી #nikunjjoshi #gujjuniknowledge #પૌરાણિક

read more

ગુજ્જુ ની નોલેજ

એક મુસ્લિમ મહિલાએ હિન્દુ મંદિર બનાવ્યું... #હનુમાન #મંદિર #shortsviral #viral #gujrati #nikunjjoshi #gujjuniknowledge #પૌરાણિક

read more

ગુજ્જુ ની નોલેજ

કામખેડા બાલાજી દરબાર... #મંદિર #Shorts #viral #shortsviral #gujrati #nikunjjoshi #gujjuniknowledge #પૌરાણિક

read more

ગુજ્જુ ની નોલેજ

ગુરુ અને ગોવિંદના સન્માનમાં... #મંદિર #viral #shortsviral #Shorts #gujrati #mandir #Shiv #Nandi #nikunjjoshi #gujjuniknowledge #પૌરાણિક

read more

Bhavna Bhatt

#મંદિર... 2liner #Starss #Nojoto2liner #કવિતા

read more
*મંદિર* ૧૪-૬-૨૦૨૨

અડાલજ મારું રૂડું ધામ રે
નાયણા રૂપાનુ અમર નામ રે.

ગોરના કુવે બેઠી ચેહર મા રે,
રમેશભાઈ ની જાગતી દેવી રે.

મણિનગરમાં મંદિર શોભતું રે,
ભકતો હરખે દર્શને આવતાં રે.

વિશ્વનો શ્વાસ ચેહર માતા છે રે,
રાહ જેની ચાલતા એ સેવકો  રે.

ભાવના  ગુણગાન  ગાય  છે રે,
અગાધ કૃપાથી પાર પમાય છે રે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #મંદિર... #Nojoto2liner 

#Starss

Amee Vyas

#મંદિર #વિચાર

read more
મને ખૂબ આશ્ચર્ય થાય છે...કે ભિખારી કોને કહેવા...
મંદિર ની બહાર ૧-૨ રૂપિયા માંગતા હોય એને... કે, 
Amee
મંદિર ની અંદર જઈને ૨૦-૫૦ રૂપિયા ચડાવી લાખો રૂપિયા માગતા હોય એને...... #મંદિર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile