Nojoto: Largest Storytelling Platform

Best gujararipoems Shayari, Status, Quotes, Stories

Find the Best gujararipoems Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 6 Stories
    PopularLatestVideo

sam90

Unki nazrone se ghayal
hua tha mai,
unka sant se chehra
dil mai utar gaya,
kuch kehna na tha zyada
Zindagi ki samah
dil mai basa liya...

©sam90 #nojohindi  #viral #gujararipoems  #Love 

#pehlimulakat

Milan Antala

મુક્તક - અધૂરી વાત #gujaratishayari #poems #Poetry #gujararipoems #writers

read more
મુક્તક - અધૂરી વાત 

યાદ આવે છે એ કાલની રાત,
જ્યાં થઈ હતી નવી શરૂઆત, 
ઉત્સુક છું જાણવા અંત એનો, 
ચાલ પુરી કર એ અધુરી વાત,  મુક્તક - અધૂરી વાત
#gujaratishayari #poems #poetry #gujararipoems #writers

Milan Antala

Good Morning ઊગતી સવારે જોઈ છે તને,
ને થયો  છું હું  એવો  વિવસ, 
જાણે પીધું ઝાકળનું એક બુંદ,
ને નશો રહ્યો આખો  દિવસ, Good morning
#poems #poetry #gujaratisahitya #suratwriters #gujararipoems #gujju #love

Milan Antala

તમે છો મારા કીમતી ભાઈબંધ, 
જાણે બાગમાં ગુલાબની સુગંધ,

જિંદગીનો આ એક એવો સંબંધ,
બધુ ખુલે, જે છે વર્ષોથી અંકબંધ,

હોય સાથે તો નિયમોનો થાય ભંગ, 
હમેશાં હોય એનો મુશ્કેલીમાં સંગ, 

વગર કારણે લડાઈ  અહીં જંગ, 
છતાં ઉડે નહીં આ દોસ્તીનો રંગ,

ભાઈબંધી તો છે જીવવા જેવી પતંગ, 
મળે એક ઝલક તો ચડે અનોખો ઉમંગ
"Miss You My Friends"  કાવ્ય - દોસ્તી
#friendship #gujararipoems #gujaratisahitya #suratwriters #poetry #poems #lovediaries #love

Milan Antala

કાવ્ય "જો તું આવત" #gujararipoems #gujaratisahitya #Poetry #poems #Love #gujaratiwriters #કવિતા

read more
જોઈશ હું જ્યારે તને પહેલી વખત,
થઈશ હું શૂન્ય ભૂલી ને આખું જગત,

મુલાકાત માટે જગમાં એકાંત શોધત,
બેસી સંગ પ્રેમલીલાના પર્વતો ખોદત,

શ્રુંગાર તારો કૃતિકાની માળાથી કરત, 
એ જોવા આગીયા સાથે  હું જાગત, 

જમવાને વિવિધ છપ્પન ભોગ ખાંડત, 
અન્ન માટે આપણી બને અલગ પંગત, 

કરું પૂજા કૃષ્ણની, એમાં હું પ્રેમ માંગત, 
નહીં જોઈએ તારા સિવાય કોઈ દોલત, 

પાગલ થઈ પ્રેમમાં વહેતા ઝરણા કુદત,
મિલન ને સાક્ષાત કરવા જો તું આવત, કાવ્ય "જો તું આવત"
#gujararipoems #gujaratisahitya #poetry #poems #love #gujaratiwriters

Milan Antala

Insta id: milan_poetry_lover #Love #poems #gujararipoems #gujaratishayari #કવિતા

read more
જ્યારે જોઈ હતી તને પહેલી વખત, 
થયો હું શૂન્ય, ભૂલી ને આખું જગત,

- મિલન અંટાળા Insta id: milan_poetry_lover
#love #poems #gujararipoems #gujaratishayari


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile