Find the Best gujaratiwriters Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to write a poem about love that rhymes, best shayari for love in gujarati, quotes on love by famous writers, how to write love letter in marathi 110, bewafa shayari in love gujarati,
keval parmar
"તારી ઝલક, સૌથી અલગ" - ભાગ - 1 #LoveStory #gujarati_sahitya #romance #LoveStories gujarati #gujaratiwriters Love #gujarati
read morekaushik
જેમના સ્મરણ માત્રથી દુઃખ દૂર થાય છે કૃષ્ણની મૂર્તિના દર્શનથી મન આનંદિત થાય છે એવા કષ્ટહરનાર શ્રી કૃષ્ણને વંદન 🙏 - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શ્રીકૃષ્ણ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 જય જય ગરવી ગુજરાત
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શ્રીકૃષ્ણ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 જય જય ગરવી ગુજરાત
read morekaushik
અનંત અવિનાશી, હાથમાં ત્રિશૂળ છે માથે જટાધારી,અર્ધ ચંદ્રમા શોભે છે જટામાંથી ગંગાજીની ધારા વહે છે સાથે છે નંદી, ત્રિનેત્રેશ્વર મહાદેવ છે.. - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_જટાધર 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_જટાધર 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read morekaushik
જગતપિતા એ સર્જનહારા અંત કરનારા એ મહાકાલ સુક્ષ્મ સ્વરૂપે પ્રગટ થનારા ભીમ કાય ભયંકર સ્વરૂપા નાદ અંતરિક્ષમાં ઓમકારા - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_ભીમ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_ભીમ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read morekaushik
મુખ પર સૌમ્યતા, કૃપાનિધિ છે કરુણાનો ભંડાર,એ મહાવીર છે જગતનો નાથ, દયાળુ મહાદેવ છે આદિ છે અંત છે,બ્રહ્માંડમાં અનંત છે. - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_કૃપાનિધિ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_કૃપાનિધિ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read morekaushik
આદિ અનંતા દેવોના દેવ છે સકલ ઉદ્ધારક મહાદેવ શિવ છે નૃત્ય નટરાજ ડમરૂ સંગીત છે ત્રિશૂળ ધારી હર હર મહાદેવ છે.. - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_મહાદેવ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_મહાદેવ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read morekaushik
શિવ જ કલ્યાણ છે,શિવ જ ઉધ્ધારક નિરાકારી સ્વરૂપે શિવ શુદ્ધતાનું પ્રતિક છે.. - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શિવ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શિવ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read morekaushik
અનંત અવિનાશી એ નીલકંઠ છે બ્રહ્માંડમાં એ ઓમ્ કાર છે સાકાર છે નિરાકાર પણ છે સતત વહેતો ઓમ્ નાદ છે. - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શ્રીકંઠ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શ્રીકંઠ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read morekaushik
ભોળાના ભગવાન છે, મહાદેવ મારો નાથ છે, દુખીયોના દુઃખ દૂર કરનાર, મહાદેવજીનો સાથ છે, બાબા ભોલેનાથ છે, સર્વ જગતના નાથ છે, ગંગાજીના ઘાટ પર, બાબા વિશ્વનાથ છે, કાલોના કાલ છે, વિશ્વના મહાકાલ છે, ભક્તોના તારણહાર, મહાદેવ સોમનાથ છે.......... @કૌશિક દવે જય મહાદેવ 🙏🙏🙏 આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શ્રીકંઠ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શ્રીકંઠ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read morekaushik
બારે માસ ભોળો છે મારો ભોલેનાથ શ્રાવણ માસની રાહ જોતા ઈશ્વરનું સ્મરણ કરતા શ્રાવણનું વાતાવરણ સુંદર ઈશ્વરનું ધ્યાન થાતું રાહ ના જોતા હવે આજથી શરૂ કરો હર હર મહાદેવ બોલી ને ભોલેનાથના દર્શન કરો.. - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણમાસ_ની_રાહ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણમાસ_ની_રાહ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
read more