Find the Best ઝાંઝવા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about àªàª¾àª‚àªàªµàª¾ àªàªŸàª²à«‡ શà«àª‚, àªàª¾àª‚àªàªµàª¾àª¨àª¾ પાણી meaning, àªàª¾àª‚àªàªµàª¾ meaning, àªàª¾àª‚àªàªµàª¾àª¨àª¾ પાણી, àªàª¾àª‚àªàªµàª¾àª¨àª¾ જળ,
Tirth Soni "Bandgi"
ઈશ્વર તું ઝાંઝવા ના જળ જેવો હોય સામે પણ સાવ દૂર જેવો આંખ ને ઓળખ અનેકવાર આપે જોવા કરતાં તું છે માણવા જેવો વાયું બની અડકે અંધ ને ઈશારા જેવો અગ્નિ બની ભડકે દાઝ્યા ને દજાડ્યા જેવો ખાલીપણા માં ખલક ને આભ વચ્ચે ભેદ માં ભરમાવતી ક્ષિતિજ જેવો અવર જવર અનંત પ્રવાસ માં ભટક્યો શ્વાસ માં કોઈ વણઝારા જેવો રાહ મળી કોઈ સત્ ને સંગે હાલ કર્યો તૂટયાં ત્યજેલ રમકડાં જેવો અંદર બેઠો ન કોઈએ દેખ્યો તું એકદમ અંગત જેવો કૃષ્ણ કબીર કે નાનક અલ્લાહ માન્યો સૌ એ ગમ્યો તેવો - બંદગી ઝાંઝવા ના જળ જેવો - બંદગી #શાયરી #ડાયરી #શાયર #કવિ #કાવ્ય #ઝાંઝવા #ઈશ્વર #alfazebandgi
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto